જાન્હવી કપૂરે ‘નાક્કા મુક્કા’ ગીત પર પોતાના મિત્રો સાથે લગાવ્યા ઠુમકા, વાયરલ થઈ રહ્યો છે વિડીયો
મિત્રો આપોને સોશિયલ મીડિયા પર જોતા જ હોઈએ છીએ કે બોલીવુડના ઘણા બધા અભિનેતા અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલ તસ્વીરો અને વિડીયો શેર કરતા હોય છે એવી જ રીતે જાન્હવી કપૂરે પણ એક વિડીયો શેર કર્યો છે જેમાં તે પોતાના મિત્રો સાથે નક્કા મુક્કા ગીત પર ડાન્સ કરતા નજરે પડે છે તો ચાલો આના વિશે સપૂર્ણ રીતે માહિતગાર કરીએ.
બોલીવુડ એક્ટ્રેસ જાન્હવી કપૂરએ ફિલ્મો કરતા પોતાના સોશિયલ મીડિયા પર બધું સક્રિય છે. તે રોજબરોજ નવા નવા વિડીયો અને તસ્વીરો શેર કરતી હોય છે જેના પર તેના ચાહકોએ ખુબ પ્રેમ વરસાવતા હોય છે ઘણી વખત જાન્હવીના ગ્લેમરસ ફોટો અને વિડીયોએ ખુબ વાયરલ થતા હોય છે. એવામાં જાન્હવી કપૂરે એક વિડીયો શેર કર્યો છે જેમાં તે પોતાના મિત્રો સાથે નાકા મુક્કા ગીત પર જબરદસ્ત ડાન્સ કરતી નજરે પડે છે.
આ વિડીયોમાં જાન્હવી કપૂરએ પોતાના મિત્રો સાથે ઠુમકા લગાવતી નજરે પડે છે ત્યારે તેના ગ્લેમરસનું એક નવું ઉપ જોવા મળે છે. આ વિડીયોમાં જાન્હવી કપૂરે ગુલાબી અને સફેદ રંગનો પ્રિન્ટેડ ડ્રેસ પેહરેલો છે જેમાં તે સાઉથ અંદાજે જોવા મળે છે. જાન્હવી સાથે તેના મિત્રો પણ આ ગીતની વૈબ લેતા નજરે પડે છે.
તમને જણાવી દઈએ કે આ વિડીયો instant bollywood પોતાના પેજ પર શેર કર્યો હતો. આ વિડીયોમાં તો હાલ ઘણા બધા વ્યુવ્સ અને લાઈક આવી ગઈ છે એટલું જ નહી આ વિડીયો પર જોનાર તમામ લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. તમને જનાવી દઈએ કે જાન્હવી કપૂરએ પોતાના ગ્લેમરસ અને વિડીયો દ્વારા સોશિયલ મીડિયા પર છવાયેલ રહે છે, એટલું જ નહી આ અભિનેત્રીએ ઘણી વખત ‘opps’ મોમેન્ટનો શિકાર પણ બની ગયેલી છે જેના લીધે તેને બધા સામે શરમ પણ અનુભવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!