‘તારક મેહતા’ શોમાં આત્મારામની પત્ની શો માં વેહચ છે પાપડ પરંતુ વાસ્તવિક જીવનમાં તે ધરાવે છે કરોડોની સંપતી, તે મહીને કમાઈ છે….
મિત્રો આપણે ઘણા બધા શોએ ટીવીમાં જોતા હોએ છીએ જેમાં અમુક આપણને પસંદ આવે છે જ્યારે અમુક શોએ પસંદ આવતા નથી, એવામાં કોઈ પણ શો માટે અઘરી વાત છે કે તે દર્શકને પૂરે પૂરું મનોરંજન પૂરું પાડી શકે. એવામાં કોઈએ આવું ના કરી બતાવ્યું ત્યારે ‘તારક મેહતા’ શોએ આવું કરી બતાવ્યું. છેલ્લા ૧૩ વર્ષથી આ શોએ લોકોને મનોરંજન આપતો આવ્યો છે, એટલું જ નહી આ શોના તમામ કલાકારોએ પોતાની મેહનત અને એક્ટિંગ દ્વારા લોકોના દિલો માં રાજ કરે છે. આજ અમે આ પોસ્ટના માધ્યમથી આ શોની એક એવી કલાકાર વિશે જણાવા જઈ રહ્યા છીએ જેને પોતાની એક્ટિંગ દ્વારા દર્શકોના દિલોમાં પોતાની એક અલગ છાપ ઉભી કરી છે.
આજે અમે આત્મારામ ભીડેની પત્ની માધવી એટલે કે સોનાલીકા જોશી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે સોનાલીકા જોશીએ શોમાં અથાણું-પાપડ વેહચીને પૈસા કમાઈ છે પરંતુ શું તમે જાણો છો તે વાસ્તવિક જીવનમાં કેટલા રૂપિયા કમાઈ છે? શો માં ભલે માલવિકાએ મિડલ ક્લાસ યુવતી તરીકેનું પાત્ર ભજવટી જોવા મળતી હોય પરંતુ માલવિકાએ અસલ જીવનમાં ખુબ ધનવાન છે.
માલવિકાએ પોતાનું જીવન ખુબ લક્ઝરી રીતે ગુજરી રહી છે, એટલું જ નહી માલવિકાએ કરોડો રૂપિયાની ધન સંપતીની માલિક છે. તે શોના સ્પોન્સર પાસેથી પણ સારી એવી ફી વસુલ કરે છે. સોનાલીકાએ હાલ થોડા સમય પેહલા જ તે પોષ વિસ્તારમાં ૩ BHKનો એક ફ્લેટ ખરીદ્યો હતો.સોનાલીકા જોશીએ આ ફ્લેટ ખરીદતા પેહલા તેના પતિ અને તેની દીકરીને પણ ૧ BHK નો ક ફ્લેટમાં ભાડે રેહતી હતી, સોનાલીક જણાવે છે કે તેણે વાસ્તુમાં ખુબ વિશ્વાસ છે આથી તેણે વાસ્તુ અનુસાર આ ફ્લેટને બનાવ્યો હતો.
મિત્રો હજી તો ઘણા બધા એવા રાઝ છે જેના વિશે તમને થોડી પણ નથી ખબર, સોનાલીકા ઘર, વ્યવસાય સિવાય મોંઘી મોંઘી ગાડીઓની પણ શોખીન છે. વર્તમાન સમયમાં તેની પાસે ઘણી બધી લક્ઝરી કારોનું સારું એવું કલેક્શન છે. તેની પાસે Mg hector, Swanky maruti અને ટોયોટા ઈટીયોસ જેવી મોંઘી કાર છે. સોનાલીકાએ ૫ એપ્રિલ, ૨૦૦૪ એ સમીર જોશી સાથે લગ્ન જીવનમાં જોડાઈ હતી, આ બંને હવે એક દીકરી છે જેનું નામ આર્ય જોશી છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત સોનાલીકાએ પોતાના પરિવાર સાથેના ફોટો શેર કરતી હોય છે.