ભોપાલ થી આવેલી મહિલાએ રાજકોટ ના યુવાન સાથે હોટલ ના રૂમમાં કર્યું એવું કે તેના ઘરેણાં અને રોકડ રકમ…….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા સૌના જીવન માં પૈસાનું ઘણું મહત્વ છે. અને હાલના સમય માં પણ લોકો દ્વારા નાણાંને ઘણું અગત્યતા આપવામાં આવે છે. જીવન જરૂરિયાત થી લઈને મોજ શોખ દરેક વસ્તુઓ માટે પૈસાની જરૂર પડે છે. આપણે સૌ જણીએ છીએ કે આપણા દરેક ના જીવન માં પૈસો ઘણો મહત્વ ધરાવે છે જેના કારણે અનેક લોકો નાણાં મેળવવા માટે અનેક પ્રકારના કર્યો અને કામ કરે છે. અને પોતાની મહેનત અને ઈમાનદારી થી નાણાં કમાય છે.

જયારે અમુક એવા પણ લોકો હોઈ છે કે જેમને પૈસા કમાવવા માટે મહેનત કરવી ગમતી નથી પરંતુ તેઓ અન્ય ના પૈસા પર નજર રાખે છે અને અન્ય ના પૈસાને ચોરી કરી લે છે આપણે અવાર નવાર ચોરી ને લગતા અનેક કિસ્સો જોતા અને સાંભળતા હોઈ એ છીએ કે જ્યાં લોકો પોતાની પૈસાની જરૂર પૂરીકરવા અને પોતાના સ્વાર્થ માટે અન્ય દ્વારા કરેલ મહેનત ના પૈસા અને કિંમતી વસ્તુઓ ચોરતા જરા પણ ખચવાતાં નથી. હાલ આવો જ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક મહિલા એ હોટલ ના રૂમ માંથી અન્ય વ્યક્તિ ના નાણાં અને કિંમતી ઘરેણાઓ ચોરી લીધા હતા જો કે આ બાદ પોલીસ ટિમ દ્વારા આ મહિલાને પકડી પાડવામાં આવી છે.

જો વાત આ બનાવ અંગે વિસ્તાર થી કરીએ તો તે આ પ્રમાણે છે. મળતી માહિતી અનુસાર આ બનાવ રાજકોટ શહેર નો છે. અહીં ની રાજપૂત વિસ્તાર માં આવેલ એક હોટલ કે જેનું નામ સીટી ઈન છે ત્યાં એક મહિલા અન્ય વ્યક્તિ કે જે રાજકોટ નો જ રહેવાશી છે અને જેનું નામ રમેશ ભાઈ ધામેચા છે. તેમના રોકડ અને ઘરેણાં લઈને ભાગી ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ હોટલ માં રમેશ ભાઈ મિટિંગ ના કામથી આવ્યા હતા અને જયારે તેઓ બાથરૂમ માં હતા તે સમય આ મહિલા તેમના રૂમમાં ગઈ અને તેમના રોકડ રકમ અને ઘરેણાં લઇને ફરાર થઇ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે આ ઘટના ની જાણ થતા પોલીસ ટિમ ઘટના સ્થળે પહોંચી અને તાપસ શરૂ કરી. આ મહિલાની આવવા જવા અંગેની વિગતો કેમેરામાં કે જે હોટલમાં હતા તેમાં કેદ થઈ ગયા હતા. જે બાદ પોલીસ ટીમે આ મહિલાનો ફોન નંબર મેળવીને તેને ટ્રેઝ કરવાનું શરૂ કર્યું. જેના પછી મહિલા પોલીસ દ્વારા થાનગઢ જતી ટ્રેન માંથી પકડી પાડી હતી. પોલીસ તપાસમાં મહિલા ભોપાલ ની હોવાનું માલુમ પડ્યું છે તેનું નામ ઉર્વશી રામકિશન યાદવ છે

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *