યુવતિ સાથે પ્રેમ કરવો આ યુવકને ભારે પડ્યો યુવતિના પરિવારે યુવક સાથે કર્યું એવુ કે તેના ગુપ્તાંગ……..
મિત્રો પ્રેમ ! આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ ને જીવન જીવવા માટે પ્રેમની જરૂર પડે છે પરંતુ હાલના સમય માં પ્રેમ શબ્દ ઘણો જ ટૂંકો થઈ ગયો છે. આપણે સૌ જાણીએ છિએ કે આપણા સમાજ માં પ્રેમ ને સારી રીતે જોવામાં આવતો નથી. સમાજ ના લોકો પ્રેમ લગ્નને માન્યતા આપતા નથી. જો માતા પિતાની ઇચ્છા અને પરવાનગી સાથે પ્રેમ લગ્ન કરવામાં આવે તો તેમાં કોઈપણ ને વાંધો નથી.
પરંતુ આપણે સૌ જાણીએ છિએ કે પ્રેમ આંધળો હોઈ છે. માટે એક વાર પ્રેમમાં પાડનાર વ્યક્તિ ને બીજું કઈ પણ દેખાતું નથી. અને આવા પ્રેમીઓ પોતાના ઘર પરિવાર ની ઇચ્છા વિરુધ્ધ પોતાના પ્રેમ સાથે રહેવાની હઠ પકડી લે છે. આવી હઠ ઘણી વાર તેમના માટે જોખમી પણ સાબિત થાઈ છે. આવોજ એક બનાવ હાલ હરિયાણા ના ગોહાના વિસ્તાર માંથી સામે આવ્યો છે કે જ્યાં યુવતિ સાથે પ્રેમ કરવો યુવક ને ભારે પડ્યો છે.
આ પ્રેમની સજા માં યુવકને પોતાનો જીવ ગુમવ્વો પડ્યો છે. જો વાત આખી ઘટના વિશે કરીએ તો તે આ પ્રમાણે છે. મળતી માહિતી પ્રમાણે હરિયાણાના ગોહાનામાં યુવક અને યુવતિના પ્રેમના કારણે યુવતીના પરિવારે તેના પ્રેમીની હત્યા કરી નાખી છે. આ પ્રેમી ના શરીર પર ઘણી જ ઈજાના નિશાન જોવા મળ્યા છે. પણ તમને જાણીને આશ્ચર્ય લાગશે કે યુવતિના પરિજનો એ ક્રૂરતાની એટલી હદ વટાવી દીધી કે યુવકના ગુપ્તાંગ પર પણ હથિયાર વડે હુમલો કર્યો.
જો વાત આ યુવક વિશે કરીએ તો તેનું નામ બિજેન્દ્ર છે જેની ઉંમર 24 વર્ષ હતી, તેઓ ભવાદ ગામનો રહેવાસી છે. અને તેઓ ગુરુગ્રામમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જો વાત આ બંને યુવક અને યુવતિ અંગે કરીએ તો એક વર્ષ પહેલા ફેસબુકના માધ્યમથી તે શામરી ગામની આ યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અને બંને વચ્ચે એક વર્ષથી પ્રેમસંબંધ હતો.
જોકે તેમના આ સબંધથી યુવતિના પરિવાર વાળા નાખુસ હતા. જેના કારણે યુવતિના પરિવારે યુવકની હત્યા કરી નાખી હતી. જેના કારણે યુવતિના પરિવાર જનોએ બિજેન્દ્ર ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ઘાયલ યુવકનું થોડીવારમાં જ મોત થયું હતું. આ ઘટના અંગે યુવતિ ના પરીવાર ના લોકોએ યુવકના પરિવારને જાણ કરવામાં આવી હતી.