લખનઉંમાં એક વ્યવસાયિ વ્યક્તિએ પોતાની પત્ની ને ગોળી મારીને કર્યું એવું કે જેના વિશે તમે સાંભળીને ચોકી જશો બંધ રૂમમાં લોયથી….
મિત્રો અવારનવાર ઘણી એવી ઘટનાઓ આપડી સામે આવતી હોય છે જે આપણે કોઈ વખત સાંભળી પણ નહી હોય તેવી જ એક ઘટનાએ હાલ જોવા મળી છે જેમાં લખનઉંના ૩૭ વર્ષના બેકરી વ્યવસાયી રાજેશ બલેચાએ પોતાની ૩૪ વર્ષીય પત્નીની હત્યા કરી નાખી હતી આ ઘટનાની જાણ થતા તુરંત જ પોલીસએ ઘટના સ્થળે પોહચી હતી અને ત્યાં રૂમમાં જોયું તો પતિ-પત્ની બંનેએ લોહીથી રતબત થયેલા મળ્યા હતા. એટલું જ નહી આ રૂમમાંથી એક પિસ્તલ પણ મળી હતી.
આ ઘટનાએ લખનઉં શેહરના ઇન્દિરાનગરની છે જ્યાં બેકરીના વ્યવસાયીએ પોતાની ૩૪ વર્ષીય પત્નીને ગોળી મારી દીધી હતી અને પછી પોતે પણ ગોળી મારીને આત્મ હત્યા કરી લીધી હતી આ વાતની સૌ પ્રથમ જાણ ભાઈ તરુણને થઈ હતી તરુણના ફોન રીસીવ ન થતા તરુણએ ફટાફટ ઘરે પોહચે છે અને તે જોવે છે તો આ દરવાજો અંદરથી બંધ જોવા મળે છે દરવાજો ન ખુલતા તેણે પોલીસને સુચના આપી હતી, પછી પોલીસએ આ દરવાજો તોડીને બંનેના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.
આ રૂમમાંથી એક પિસ્તલ મળી હતી જેનું લાઇસન્સ પણ હતું નહી, પોલીસએ આ પિસ્તોલને કબજે કરી લીધી હતી, પોલીસએ ફોરેન્સિક એક્સપર્ટને આ ઘટના સ્થળે બોલાવ્યા હતા અને તેમાંથી પરિવારિક વિવાદ અને જગડાઓ વિશે જાણવા મળ્યું હતું તરુણના જણાવા અનુસાર ભાઈ રાજેશ ભાભી શ્વેતા દીકો યશ અને માં દયા દેવીએ બલેચા માનસ વિહારમ રેહતા હતા જયારે ભાઈ બેકરી નો પોહચ્યા ત્યારે માંએ રાજેશને ફોન કર્યો તો તે રીસીવ થયો હતો નહી ત્યારબાદ તેઓએ ભાભીને ફોન લગાડ્યો હતો તો તેણે પણ ફોન ઉપડયો નહી.
૧૦ વર્ષ પેહલા આ બંનેના લગ્ન થયા હતા હાલતો એવું કઈ જાનવ અંતહી મળ્યું કે આવી ઘટના કઈ રીત બની પરંતું તપાસ ચાલી રહી છે પોલીસના રીપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે આ પતિ-પત્ની વચ્ચે પેહલા જગડો થયેલ છે અને પછી પતિએ તેની પત્નીને માથા પર ગોળી મારી દીધી અને પોતે પણ ગોળી ખાયને આત્મહત્યા કરી લીધી હતી જાણવા મળ્યું છે કે આ જગડોએ એટલો વધી ગયો હતો કે વાત તલાક સુધી પોહચી ગઈ હતી.
રાજેશને એક દીકરો હતો જે ફક્ત ૮ વર્ષની ઉમર ધરાવતો હતો, હવે તે આ સદમા માંથી નીકળી શક્યો નથી કારણ કે તેણે પોતાના માતા-પિતાને ગુમાવી દીધા છે, હાલતો તેને સમજાવીને શાંત રાખવામાં આવ્યો છે પરંતુ તે બોવ લાંબા સમય સુધી શાંત રહે તેમ નથી. રાજેશના માતા પિતા પણ આ ઘટનાના દુઃખમાં છે કારણ કે તેણે પોતાના દીકરા અને વહુ ને ગુમાવી છે આથી તેઓ આ સદમા માંથી નીકળી શકતા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!