Entertainment

લોકપ્રિય ધારાવાહિક અનુપમા સિરિયલ ની અનુપમાએ હાલમાં જ સૉશ્યલ મીડિયા પર પોતાનો એવો વિડીયો મુકીયો કે લોકો કહી ઉઠ્યા કે…જુઓ વિડીયો..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.

સૉશ્યલ મીડિયા ના આ માધ્યમો પર સામાન્ય વ્યક્તિ થી લઈને મોટી મોટી હસ્તિઓ પણ જોવા મળે છે આવી હસ્તિઓ માં ફિલ્મ કલાકારો નો પણ સમાવેશ થાઈ છે. આવા કલાકારો પોતાના ચાહક વર્ગ સાથે જોડાયેલા રહેવા અને તેમની વચ્ચે પોતાના ફોટા અને વિડીયો શેર કરવા માટે આ માધ્યમો નો ઉપયોગ કરે છે. લોકો પણ પોતાના ચાહીતા કલાકારો ના ફોટા અને વિડીયો જોવા ઘણા જ પસંદ કરે છે.

હાલ આવો જ એક વિડીયો સૉશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો અનુપમા નો છે. વિડીયો માં તેઓ પોતાના ડાન્સ અને એક્ષપ્રેસના ના માધ્યમ થી અનેક લોકોના દિલ પર તેમના આ વિડીયોએ ઘણી જ ઊંડી છાપ છોડી છે. જો વાત વિડીયો અંગે કરીએ તો તે આ પ્રમાણે છે.

લોકપ્રિય ધારાવાહિક અનુપમા માં અનુપમાનૂ પાત્ર ભજવનાર રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તેમના સિરિયલથી લઈને સોશિયલ મીડિયા સુધી દરેક જગ્યાએ ચાહકો ઘણા જ પસંદ કરે છે. અને તેમને ઘણો પ્રેમ આપે છે. અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીની દરેક પોસ્ટની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે જ સમયે, અભિનેત્રી તેના ચાહકોને નિરાશ કર્યા વિના દરરોજ વિઝ્યુઅલ ટ્રીટ કરતી જોવા મળે છે.

જેને લઈને અભિનેત્રીએ હાલમાં જ એક વીડિયો સૉશ્યલ મીડિયા પર મુકીયો હતો જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. જો વાત આ વાયરલ વિડીયો અંગે કરીએ તો તેમા રૂપાલી સફેદ ગુલાબી રંગના લહેંગામાં ડાન્સ કરતા જોવા મળી રહીયા છે. તેમણે આ વીડિયો સારા અલી ખાનની આગામી ફિલ્મના ગીત ‘ચકા ચક’ પર બનાવ્યો છે. વીડિયોમાં અનુપમાની એનર્જી, તેના એક્સપ્રેશન્સ અને ડાન્સ મૂવ્સ બધુ જ શાનદાર છે. વિડીયોને લોકો ઘણો જ પસંદ પણ કરે છે.

 

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *