વિદાઈ ના સમયે રડવા લાગી કન્યા જે બાદ વરે કહ્યું કંઈક એવું કે જેના કારણે કન્યા એકદમ જુઓ વિડિઓ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં દરેક લોકો ને સોશ્યલ મીડિયાના અલગ અલગ માધ્યમનો ઉપયોગ કરવો ઘણો પસંદ આવે છે. લોકો સોશ્યલ મીડિયાના આવા અલગ અલગ માધ્યમનો ઉપયોગ ઘણા જ બહોળા પ્રમાણમાં કરે છે. આવા સોશ્યલ મીડિયાના માધ્યમ પર લોકો દ્વારા રોજ બ રોજ અનેક વિડિઓ શેર કરવામાં આવે છે. આવા વિડિઓ પૈકી અમુક વિડિઓ લોકો પર ઘણી ઊંડી છાપ છોડી જાય છે. તેમાં પણ જો વિડિઓ લગ્નનો હોઈ તો તે ઘણો જ વાયરલ થાય છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય રીતે છોકરીઓ પોતાના લગ્નને લઈને ઘણી જ ખુશ હોઈ છે. તે પોતાના લગ્નની તૈયારી ઘણા જ ઉત્સાહ સાથે કરે છે. લગ્નના સમયે આખો પરિવાર અને તમામ સાગા સંબંધીઓ હાજર હોઈ છે. જેના કારણે લોકો લગ્નના ભોજન થી લઈને લગ્નની વિવિધ વિધિઓનો પણ આનંદ લે છે. લગ્નના કારણે વર અને કન્યા બંને ના પરિવાર માં ઘણો જ હરખ નો માહોલ હોઈ છે. પરંતુ આવા હરખના સમય માં જયારે વાત કન્યા ના વિદાઈ ની આવે છે ત્યારે વિદાઈ ના કારણે લોકો ઘણા ભાવુક થઇ જાય છે. અને કન્યા પક્ષના લોકો અને કન્યા પોતે પણ રડવા લાગે છે. આ સમય ઘણો જ આકરો હોઈ છે.
હાલમાં સોશ્યલ મીડિયા પર આવો જ એક વિદાઈ ને લાગતો વિડિઓ વાયરલ થઇ રહ્યો છે. જેને જોયા પછી તમને પણ નવાઈ લાગશે. મિત્રો જો વાત આ વાયરલ વિડિઓ અંગે કરીએ તો વિડિઓ માં જોઈ શકાય છેકે વિડિઓ લગ્નનો છે. અને લગ્નને લગતી વિધિ પૂર્ણ થઇ ગઈ છે. તેવામાં હવે કન્યા વિદાઈ નો સમય આવ્યો છે. આ સમયે જયારે વર અને કન્યા ગાડીમાં બેસે છે. તેવામાં કન્યા એકા એક રડવાનું શરુ કરી દે છે. જે બાદ પાસે બેઠેલો કન્યા નો વર તેને શાંત કરવાની કોશિશ કરે છે. અને તેના કાનમાં કંઈક કહે છે. જે બાદ કન્યા એકદમ ચૂપ થઇ જાય છે.
હાલ આ વિડિઓ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ છે. આ વિડિઓ પોસ્ટ કરનાર વ્યક્તિએ વિડિઓ સાથે ” મગરમચ્છ કે આશુ ” એવું લખ્યું છે જેના પરથી ખ્યાલ આવે છે કે આ કન્યા રડતી હતી તે સાચું ન હતું પરંતુ તે આમ રડવાની એક્ટિંગ કરી રહી હતી. તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.