Entertainment

અનુપમાનો વધુ એક વિડિઓ વાયરલ ! શા માટે આવી રીતે ડાન્સ કરી રહી છે અનુપમા……જુઓ વિડિઓ….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનો છે હાલના સમયમાં લોકો સોશ્યલ મીડયના અનેક માધ્યમનો ઉપયોગ કરતા નજરે પડે છે લોકો આવા માધ્યમનો ઉપયોગ પોતાના પરિવાર અને મિત્રવર્ગ સાથે સંકળાયેલા રહેવમાં માટે અને અનેક પ્રકારની માહિતીઓ એકબીજા સાથે શેર કરવા માટે કરતા હોઈ છે. સોશ્યલ મીડિયાના આવા માધ્યમનો ઉપયોગ સામાન્ય વ્યક્તિથી લઈને અનેક મોટી મોટી હસ્તીઓ પણ કરતી હોઈ છે.

આવી મોટી હસ્તીઓ માં અનેક કલાકારો નો પણ સમાવેશ થાય છે કે જેઓ પોતાના ચાહક વર્ગ સાથે સતત સંકળાયેલા રહેવા માટે અને પોતાના જીવન ના અનેક સારા ક્ષણો તેમની સાથે શેર કરવા માટે આવા માધ્યમોનો ઉપયોગ કરતા હોઈ છે. આવા કલાકરો પોતાના ચાહક વર્ગ માટે અનેક ફોટાઓ અને વિડિઓ પણ શેર કરતા હોઈ છે. લોકો પણ પોતાના પસંદગીના કલાકારોના ફોટા અને વિડિઓ ઘણા જ પસંદ કરતા હોઈ છે. આ પૈકી ઘણા ફોટા અને વિડિઓ એવા પણ હોઈ છે કે જે લોકોમાં ઘણા વાયરલ થતા હોઈ છે.

હાલ આવોજ એક વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. કેજે લોકપ્રિય ટેલિવિઝન શો અનુપમાં માં અનુપમા નું પાત્ર ભજવનાર અદાકારા રૂપાલી ગાંગુલી નો છે. જણાવી દઈએ કે રૂપાલી સોશ્યલ મીડિયા પર ઘણા એકટીવ રહે છે અને પોતાના ફેન્સ માટે અનેક ફોટા અને વિડિઓ મુકતા રહે છે. આ કડીમાં હાલ એક નવો વિડિઓ જોડાઈ ગયો છે. જો વાત આ વાયરલ વિડિઓ અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે શરૂઆત માં રૂપાલી કયા કપડાં પહેરવા તેને લઈને અવઢવ માં છે. જે બાદ તેઓ લાલ અને લીલા રંગના કપડાં પહેરીને બાદશાના ગીત સજના પર એવો ડાન્સ કરે છે કે જે લોકોને ઘણો પસંદ આવે છે. તો ચાલો આપણે પણ આ વિડિઓ નો આનંદ લઈએ.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *