India

અપરાધ અને અકસ્માત માટે વર્ષ 2021 રહ્યું ટોપ પર વર્ષમાં અકસ્માત અને અપરાધ ના જે આંકડાઓ સામે આવ્યા છે તેને જાણી ને……

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો આ સમય આધુનિક સમય છે. વળી હાલના સમય માં દરેક નાની મોટી બાબતો અંગે નોંધ લેવામાં આવે છે. તેવામાં અકસ્માત અને અપરાધ ને લાગતી બાબતો માટે પણ ખાસ નોંધ રાખવામાં આવે છે. જેનો ઉપયોગ પાછલા વર્ષ સાથે ના આ આંકડાઓ ની તુલના કરવા અને ભવિસ્ય માટે કેવી તૈયારીઓ કરવી તે માટે આવા આંકડાઓ નો ઉપયોગ કરવામાં આવે છે.

હાલ આવા જ આંકડાઓ પાછલા વર્ષ એટલે કે વર્ષ 2021 માટે જાહેર કરવામાં આવ્યા છે. આ માહિતી મળ્યા બાદ તમે પણ ચિંતા કરશો કે છેલ્લા વર્ષે અકસ્માત અને અપરાધ માં વધારો જોવા મળ્યો હતો તો ચાલો આ બાબત અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.

મિત્રો જો વાત અકસ્માત અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં વાહનો ની સંખ્યા માં કેટલો વધારો જોવા મળે છે. તેવામાં એક કે બીજા વ્યક્તિ ની ભૂલ કે બેદરકારી ના કારણે લગભગ દરરોજ આપણે અનેક અક્સ્મતો વિશે જોતાં અને સાંભળતા હોઈએ છિએ. આવા અક્સ્મતો માં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે ઘણા લોકો ને પોતાનો જીવ પણ ખોવો પડે છે.

તેવામાં અકસ્માત ને લઈને મળતી માહિતી અનુસાર જો વાત ધમતરી જિલ્લા વિશે કરીએ તો અહીં વર્ષ 2020 કરતાં વર્ષ 2021 માં માર્ગ અકસ્માતો ની સંખ્યા માં વધારો જોવા મળ્યો છે. જેમાં આ વર્ષ દરમિયાન 359 માર્ગ અકસ્માતો થયા છે. આ માર્ગ અકસ્માત માં 178 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત અકસ્માત માં 339 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

મિત્રો જણાવી દઈએ કે વર્ષ 2021માં અકસ્માતો ની સંખ્યા વર્ષ 2020 ની તુલનામાં વધુ છે. જો વાત પાછલા વર્ષ એટલે કે 2020 ના અક્સ્માતો ની સંખ્યા અંગે કરીએ તો આ વર્ષે 309 અકસ્માતો થયા હતા. આવા અક્સ્મતો માં 145 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત 301 લોકો ઘાયલ થયા હતા.

જો વાત વર્ષ 2020 અને વર્ષ 2021 ના આંકડાઓ ની તુલના અંગે કરીએ તો વર્ષ 2021 માં અક્સ્મતો ની સંખ્યા માં વધારો જોવા મળ્યો છે મળતી માહિતી અનુસાર વર્ષ 2021 માં અકસ્માતો ની સંખ્યા માં લગભગ 50 જેટલો વધારો થયો છે. આ વર્ષે અકસ્માત ના કારણે પાછલા વર્ષ ની તુલનામા આશરે 33 લોકોના વધુ મોત થયા છે.

આ ઉપરાંત જો વાત અન્ય અમાન્વિય ઘટનાઓ અંગે કરીએ તો આ વર્ષે માં હત્યાના આંકડાઓ તપાસતા હળવાસ અનુભવાય તેવી સ્થિતિ છે. કારણકે વર્ષ 2021 માં હત્યા ને લાગતા બનાવો માં ઘટાડો જોવા મળ્યો છે. મળતી માહિતી અનુસાર જો વાત પાછલા વર્ષ એટલે કે વર્ષ 2020 માં હત્યા ના મામલા અંગે કરીએ તો આ વર્ષે આશરે 18 જેટલા હત્યા ના ગુના નોંધાયા હતા.

જ્યારે વાત વર્ષ 2021 અંગે કરીએ તો આ વર્ષે હત્યા ના મામલા ઓ આશરે 16 ગુનાહ નોંધાયા હતા. આમ હત્યા માં ઘટાડો જોવા મળ્યો છે જો વાત હત્યાની કોસીસ અંગે કરીએ તો જણાવી દઈએ કે વર્ષ 2020માં હત્યા ની કોસીસ ના 14 ગુનાહ નોંધાયા હતા. આ ગુનાહ વર્ષ 2021 માં વધીને 19 નોંધાયા હતા.

જો વાત અપહરણ અંગે કરીએ તો જણાવી દઈએ કે આ વર્ષે અકસ્માત ની જેમ અપહરણની ઘટનાઓ માં પણ વધારો નોન્ધાયો હતો. વર્ષ 2020 માં અપહરણ ના 44 ગુનાહ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2021 માં આ ગુનાહ વધીને 50 થયા હતા. આપણે સૌ જાણીએ છિએ કે આપણા જીવનમાં નાણાં કેટલા જરૂરી છે તેવામાં લોકો ઘણા ગેર માર્ગ દ્વારા પણ નાણાં મેળવવાની કોસીસ કરતા હોઈ છે. જેમાં લોકો અન્ય લોકો ની વસ્તુ પરાણે પચાવી પડવાની યોજનાઓ કરતા હોઈ છે જેને ચોરી કહેવાય છે. વર્ષ 2021 માં આવા આવારા તત્વો ને પણ પ્રોત્સાહન મળ્યું છે. જે વાત ચોરી ના આંકડાઓ પરથી માલુમ પડે છે. પહેલા એટલે કે વર્ષ 2020 માં ચોરી નાં બનાવો લે જે 148 ગુનાહ નોંધાયા હતા તે વર્ષ 2021 માં વધીને 175 ગુનાહ નોંધાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *