Gujarat

આ ૭૦ વર્ષના વડીલએ એટલી મેહનત કરે છે કે જેટલી આજના સમયમાં યુવાનો પણ નથી કરી શકતા જયંતિભાઈ દિવસે સિક્યુરીટી અને રાત્રે…

Spread the love

મિત્રો વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા જાહેરત અને છાપા દ્વારા ઘણી એવી કહાની હોય છે જે આપણે ભાવુક કરવામાં કસર છોડતી નથી આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે જો આપણે પરિશ્રમ કરશું તોજ આપણને સફળતા પ્રાપ્ત થશે જીવનના કોઈ પણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મેહનતએ પેહલું પગલું છે આ પોસ્ટના માધ્યમથી આજે અમે આવી જ એક કહાની લઈને આવ્યા છીએ જેમાં એક વધુ ઉમરના વડીલએ એક યુવાન વ્યક્તિ કરતા પણ વધારે મેહનત કરી રહ્યા છે તો ચાલો તેના વિશે સપૂર્ણ વાત જાણીએ.

તમને જણાવી દઈએ કે આ વડીલ વ્યક્તિનું નામ જ્યંતી ભાઈ છે જયંતીભાઈની ઉમર ૭૦ વર્ષ થઈ હોવ છતાં તેઓ ખુબ મેહનત કરે છે અને પોતાની જાતે જ ઘર ચલાવે છે જયંતીભાઈના ઘરમાં બીજું કોઈ પણ વ્યક્તિ કમાવા વાળું ન હોવાથી જયંતીભાઈને આવી મેહનત કરવી જ પડે છે જે ખુબ મહત્વની વાત કેહવાય છે કારણ કે આ ઉમરમાં આટલી મેહનત કરવીએ બધાનું કામ હોતું નથી.

જયંતીભાઈના કામ વિશે જણાવીએ તો જયંતીભાઈએ દિવસે સિક્યોરિટી તરીકેનું અને રાત્રે નાસ્તો વેચવાનું આમ બે શિફ્ટમાં કાર્ય કરે છે કોઈ પણ વ્યક્તિએ પોતાના ગધપણમાં પોતાના દીકરાનો સહારો બનેલ હોય છે પરંતુ જયંતીભાઈની વાત તો કઈક અલગ જ છે. જયંતીભાઈ પોતાનો સહારો અને પોતાના ઘરને પણ સારી રીતે સંભાળી રહ્યા છે. લોકોએ જયંતીભાઈને પોતાની પ્રેરણારુપ માણસ માને છે.

વિડીયોમાં સ્પષ્ટ પને જોઈ શકાય છે કે જયંતીભાઈએ સાઈકલ પર બેઠીને ચના ચિચોડા અને બીજો નાસ્તો વેહચે છે જો વાત જયંતીભાઈના અંગત જીવન વિશે કરવામાં આવે તો જયંતીભાઈના ભાઈનું ઘર મહારાષ્ટ્રના નાગપુર શેહરમાં છે જયંતિભાઈના આવી મેહનતને જોઇને લોકો તેણે સલામ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by JUST NAGPUR THINGS (@abhinavjeswani)

જયંતીભાઈ બે શિફ્ટમાં કાર્ય કરે છે તેના વખાણ પણ લોકો ખુબ કરી રહ્યા છે. સામાન્ય વાત છે કે આ વિડીયોએ વાયરલ થવાનો જ હતો. આ વાયરલ થઈ રેહલા વિડીયોમાં લાખોમાં વ્યુવ્સ છે અને આ વિડીયોમ ૩.૪ લાખ લાઈક પણ મળી ગઈ છે. તમને જણાવી દઈએ કે આ વિડીયો એ instagram પર just nagpur things પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયો પર લોકો એ પોતાનો ખુબ પ્રેમ અને સપોર્ટ વરસાવી રહ્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *