Gujarat

ઈંદોરમાં એવો માર્ગ અક્સ્માત થયો કે જેવો ફિલ્મોમાં પણ નથી થતો, કારને ટક્કર લાગતા તે હવામાં…..

Spread the love

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે હાલના સમયમાં માર્ગ અકસ્માતો કેટલા બધા વધી ગયા છે. સરકારે આવા અકસ્માતોને નિયંત્રિત કરવા માટે ઘણા બધા કાયદાઓ બનાવ્યા છે જેનાથી આવા અકસ્માતો અટકી શકે. એટલું જ નહી સરકાર દ્વારા ઘણા બધા એવા સેમિનારો પણ કરવામાં આવે છે જેમાં માર્ગ અકસ્માતને લઈને ખુબ જાગૃત કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે ઈંદોર શેહરમાં આવી જ કઈક ઘટના બની હતી જેમાં એક ખેડૂતનું અકસ્માતમાં મુત્યુ થયું હતું. આ ઘટનાએ ઈંદોર શેહરના નાવદાપંથના બ્રીજ પર રવિવાર સવારે થઈ હતી. ધાર તરફતીથી આવતી બેકાબુ કારએ ચૌધરીને ટક્કર મારી અને ૨૦ ફૂટ સુધી ઢસડાઇને લઈ ગઈ હતી. આ કારની સ્પીડ એટલી ઝડપે આવી હતી કે કારએ દડાની જેમ ઉછળી અને ત્રણ પલટી ખાયને બીજી લાઈનમાં ચાલી ગઈ હતી.

આ કારમાં સવાર તમામ લોકોને ગંભીર અવસ્થામાં હોસ્પિટલ પોહ્ચાડ વામાં આવ્યા હતા. ચંદનનગર પોલીસ સ્ટેશન અનુસાર આ ઘટા સવારના ૬:૩૦ વાગ્યાની નાવથાપંથા બ્રીજની છે. નીલેશ પુત્ર નીલેશ ચૌધરીએ રોજની જેમ જ સાઈકલ લઈને પીલ પરથી જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ તે ધાર તરફથી આવતી કારએ નીલેશ ચૌધરીને ટક્કર મારી હતી. ભત્રીજો કૃણાલ જણાવે છે કે આ કારએ ખુબ ઝડપથી આવી રહી હતી.

આ કારએ એટલી ઝડપથી આવી રહી હતી કે જેના પર કાબુ કરવો ખુબ મુશ્કેલ થયો હતો અને ટક્કર માર્યા બાદ પણ કારની ઝડપ ઘટી હતી નહી અને નીલેશ ચૌધરી ૨૦ ફૂટ સુધી ઢસડાઇને લઈ ગઈ હતી. પોલસી અનુસાર આ કાર આશા જાટ નામ પર રજીસ્ટર છે અને આ કારમાં બે વક અને એક બાળક બેઠેલ હતો, આ ત્રણેયને માથા પર ઈજા થવાથી ત્રણેય ઘાયલ હતા, આ ત્રણેય લોકોને ગ્રામજનોએ કારણો દરવાજો તોડીને બહાર કાઢ્યા અને હોસ્પિટલ પોહચાડ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *