એક જ શરરી સાથે જોડાયેલ જુડવા ભાઈ માંથી એક ભાઈને નોકરી મળી, હવે કેવી રીતે કરશે નોકરી? જાણો પૂરી વાત
મિત્રો તમે ઘણી વાર એવા જુડવાને જોયા હશે કે જે એક બીજાને સમાન દેખાત હોય છે પરંતુ શું તમે કોઈ વખત એવા જુડવા લોકોને જોયા છે જે એક જ શરીર સાથે જોડાયેલ છે? નહી, તો આ પોસ્ટના માધ્યમથી અમે આજે એવા જ એક જુડવા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે બને ક જ શરીર ધરાવે છે.
આ જુડવા ભાઈનું નામ સોહાણ અને મોહાણ છે. આ બંનેનો જન્મ ૨૪ જુન ૨૦૦૩માં દિલ્હીના એક હોસ્પિટલમાં થયો હતો જ્યાં આ બાળકો અલગ પ્રકારે પેદા થયા હોવાને લીધે તેના માતા-પિતા તેઓને છોડી દીધા હતા. ત્યારબાદ આ ભાઈઓની પરવરિશએ અમૃતસરમાં સ્થિત પીંગલવાડામાં થઈ હતી, ત્યારબાદ ઇન્દ્રજીતએ આ ભાઈઓનું નામ કરણ કર્યું હતું.
જાણવા મળ્યું છે કે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી દ્વારા આ બંને ભાઈની નોકરી અંગે આવેદન આપવામાં આવ્યું હતું. આ આવેદનના ફક્ત ૫ માસ બાદ જ તે સોહાણને ૧૧ ડિસેમ્બરે વીજળી વિભાગમાં નોકરી મળી હતી જેમાં તેને મહીને ૨૦૦૦૦ રૂપિયા પગાર આપવામાં આવતો હતો. આ જુડવા ભાઈઓએ ઇલેક્ટ્રિશનમાં ડીપ્લોમાં કર્યું હતું આથી તેઓને આવી નોકરી મળી હતી.
ડોક્ટર દ્વારા કેહવામાં આવી રહ્યું છુ કે ૨ લાખ બાળકોએ ફક્ત એક-બે બાળકો જ આવી રીતે જન્મતાં હોય છે. તમને જણાવી દઈએ કે સોહાણ અને મોહાણ પાસે બે માથા છે પરંતુ ચાર પગ નથી. તમને જણાવી દઈએ કે આ જુડવા ભાઈના પેટ ઉપરનો પૂરો ભાગએ અલગ અલગ છે જયારે પેટ નીચેનો ભાગ અલગ અલગ છે.
ડોક્ટર દ્વારા કેહવામાં આવ્યું હતું કે અવ અસામન્ય બાળકોએ ખુબ લાંબુ જીવન જીવી શકતા નથી પરંતુ તેની આવી સારી પરવરીશને લીધે આ જુડવા આટલું જીવી શક્ય છે. લોકો આ બંનેની ખુબ મદદ કરે છે, હવે તો આ જુડવા ભાઈએ નોકરી પણ કરે છે એટલા માટે હવે તેને કોઈના સહારાની પણ ખાસ જરૂર રેહતી નથી.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.