એવી ગજબ ની પ્રેમ કહાની અને પ્રેમ નો કરુણ અંત આવ્યો! જાણો ખરેખર શુ થયુ.
પ્રેમ એક એવી વસ્તુ છે કે જેના પર તેનો જાદુ ચડે છે તે વ્યક્તિ તેની સંપૂર્ણ ગિરફ્ માં આવી જાય છે. તેને કાય પણ વસ્તુ ની ભાન રહેતી નથી. શુ સાચું કે શુ ખોટું તે બધું તેને માટે ગૌણ વસ્તુ બનીને રહી જાય છે. જે ઘણી વાર તેમના જ માટે ઘણી વાર આત્મઘાતક બની જાય છે. તો ચાલો એવાજ એક કિસ્સા વિશે અહીં આપડે વાત કરીએ.
આ વાત છે આદમ નગર ની, કે જ્યાં એક પ્રેમી એ તેની જ પ્રેમી કાને ચાકુ ના ઘા મારી ને હત્યા કરી નાખી. તો ચાલો સમગ્ર માહિતી વિસતાર થી જાણીએ. એક યુવતી કે જેનું નામ સુનીતા હતું તે પોતાના પતિ પાસેથી છૂટાં છેડા લઇ ને પંજાબ થી પોતાના 3 બાળકો ને લઈ આદમ નગર આવી ને પોતાની માતા સાથે રહેવા માંડી.
જ્યાં તેની મુલાકાત સુનિલ ની સાથે થઇ. તેની સાથે મુલાકાત્ પછી તે બંનેના પ્રેમ સંબંધ માં એક ધારો વધારો થવા લાગીયો. ત્યાર બાદ સુનીતા એ તેની માતા નું ઘર છોડી ને સુનિલ સાથે આદમ નગર માં ભાડે રહેવા લાગી. પરંતુ સુનિલ ને દારૂ પીવાની ખરાબ આદત હતી. જે સુનીતા સાથે મળવાથી તેને દારૂ પીવાનું ઓછું કરી દીધું હતું.
પરંતુ કોરોના કાળ માં કામ ના મળવા થી તેની આ દારૂ પીવાની આદત માં વધારો થ્યો. તે દારૂ પીને રોજ સુનીતા સાથે મારપિટ કરતો અને ગળું પણ ભાંડતો. તેના આવા વર્તન ને કારણે સુનીતા તેનાથી કંટાળી ગાઇ અને તેને સુનિલ ને મૂકી ને જવાનો નિર્ણય કરિલોધિ.
આ વાત ની જાણ સુમિત ને થય તે કોય પણ ભોગે સુનિતને પોતાની સાથે રાખવા માગતો હતો. એક દિવસ દારૂ ના નસમા તેણે સુનિતને ચાકુ ના 10 ઘા જીકી ને કરુણ હત્યા તેની જ્ દીકરી સામે કરી નાંખી. ત્યાર બાદ તેને પોતાના મારવાનો પ્રયત્ન કરિઓ. પરંતુ જે વ્યક્તિ એ સુનીતા નું ગળું,પેટ વગેરે ચિરિ નાખિયું તેને પોતાના પર્ એક ઘા કરતા પણ જીવ ના ચલિયો.
સુનિલે પાસે ના દવાખાના માં સુનીતા ને દાખલ કરી અને આખી ઘટનાને બીજા દ્વારા કરવામાં આવી છે તેવું સાબિત કરવાનો પ્રયત્ન કરીયો. પરંતુ સુનિતાનિ 10 વર્ષ ની દીકરી એ આ આખી માહિતી તેની નાની ને કહી દીધી. ત્યાર બાદ આખી ઘટના ની જાણ પોલીસ ને કરી અને પોલીસે સુનિલ ને પકડી લીધો આમ સુનિતા એ પોતાનો જિવ ગુમવિયો અને સુનિલ ને જેલ થઇ ગઈ