National

કીર્તિદાન ગઢવી હાલ વિદેશ મા ધુમ મચાવી દીધી છે! રુપિયા ની બદલે હવે ડોલર..

Spread the love

નવરાત્રી! એટલે માતાજી ના દિવસો આ સમય માં સૌ કોઇ માતાજી માં મગન થઈ જાય છે.અને વિવિધ રીતે માતાજી ને રિઝવ્વા માટે ના પ્ર્યત્ન કરે છે. આ સમય માં ખેલયાઓ રસ અને ગરબા નાં રંગ માં રંગાય જાય છે. સૌ કોઇ ભક્તિ માં રસબોળ થઈ જાય છે.

વાત કરીએ ગરબા ની તો હવે ગરબા ફક્ત ગુજરાત પૂરતા સીમિત રહિયા નથી પરંતુ તેનિ ઉજવણી આખા વિસ્વમા જાહો જલાલિ થી થાય છે. આખા જગત ના ગરબા પ્રેમીઓ જાણે પોતાનું તન મન આ ગરબા માં જ સોંપી દે છે.

આપડે અહીં એક એવીજ વાત કરવા જઈ રહિયા છિએ. આ વાત ગુજરાત ના લોકપ્રિય કલાકાર ઍવા કીર્તિદાન ગઢવિ ની છે. કે જેમને પ્રિ-નવરાત્રિ ની ઉજવણી માં આખુ અમેરિકા ડોલાવિ નાખિયું.

હામના કેટલાક સમય થી કીર્તિદાન ગઢવિ અને તેમની ટીમ હમણાં દોઢ મહિના થી શિકાગો, ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી સહિતના શહેરોમાં લોકોને ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે. અને લોકો ને રાસે જુમ્વા માટે મજબૂર કરી દે છે. અને લોકો પણ રાજકોટ નાં આ લોકપ્રિય કલાકાર ને વધાવવામા કઈ પણ કસર છોડ તા નથી. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં તેમના પર્ જાણે ડોલર નો વરસાદ થતો હોય તેમ લોકો તેમાંના પર્ પોતાનો પ્રેમ વર્ષવે છે.

કીર્તિદાન ગઢવિ લગભગ દોઢ એક વર્ષ પછી અમેરિકાની ધરતી પર્ પગ મુકીયો છે. આપણે સૌ જાણીએ છિએ કે થોડા સમય થી કોરોના એ લોકો નું જીવન જાણે વીખી નાખિયુ હોય તેવું નજરે પડે છે. પરંતુ કીર્તિદાન ગઢવિ દ્વારા યોજાયેલ આ પ્રિ-નવરાત્રી ની ઉજવણી માં સૌ કોઇ પોતાના આવા દુઃખો ને ભૂલી ને ગરબે જુમતા નજરે પડિયા.

કીર્તિદાન ગઢવિ ના પ્રવાસ ની વાત કરીએ તો તેઓ અને તેમની ટીમ અમેરિકાના શિકાગો ઉપરાંત અમેરિકાના અલગ-અલગ શહેરો જેવા કે શિકાગો, ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી માં આ પ્રિ-નવરાત્રી ની ઉજવણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *