Entertainment

ગુટક ખાયને દુલ્હો બેઠયો લગ્ન મંડપમાં, આ વાતની ખબર પડતા દુલ્હનએ કઈક એવું કર્યું જેને જોઇને ઉપસ્થિત તમામ લોકોનું હાસ્ય છુટી ગયું, જુઓ આ વાયલ વિડીયો

Spread the love

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે અત્યારે દેશમાં લગ્નની સીઝન ચાલી રહી છે એવામાં મોટા મોટા સુપરસ્ટારોથી લઈનેસ સામાન્ય નાગિરકો સુધીના તમામ લોકોએ લગ્ન જીવનમાં જોડાઈ રહ્યા છે. આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે સોશિયલ મીડિયા પર લગ્નના વિડીયો અને તસ્વીરો શેર કરવાનો હાલ એક ટ્રેન્ડ બની ગયો છે, આથી લોકો પોતાના લગ્નના ઘણા એવા વિડીયો અને તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે.

એવામાં હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ્વાય્ર્લ થઈ રહ્યો છે જેમાં એવું થાય છે કે આ વિડીયો જોનાર તમામ વ્યક્તિઓ પોતાના હાસ્ય પર કાબુ કરી શકતા નથી. સામન્ય વાત છે કે લગ્નમાં કઈકને કઈક એવી ઘટનાઓ બનતી હોય છે જેના લીધે લગ્નમાં સૌ કોઈ મનોરંજન પ્રાપ્ત કરતા હોય છે, એવો જ એક વાયરલ વિડીયો વિશે આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ.

આ વાયરલ વિડીયો એક લગ્નનો છે જેમાં દુલ્હોએ લગ્નના મંડપમાં ગુટકા ખાય ને બેઠી જતો હોય છે, આ વાતની જાણ દુલ્હનને થતા દુલ્હનએ દુલ્હા પર ખુબ ગુસ્સો કરે છે અને એવું કરે છે કે જેને જોઇને ત્યાં ઉપસ્થિત તમામ લોકોનું હાસ્ય છુટી પડે છે. દુલ્હનને દુલ્હો ગુટકા ખાય છે આ વાતની ખબર પડતા તરત જ તે દુલ્હાને ગુટકા થુકવાનું કહે છે અને દુલ્હો તેની વાત માણી ગુટકા થુંકી દે છે.

આ વિડીયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે કારણ કે આ વિડીયોમાં દુલ્હો પોતાના જ લગ્નમાં હાસ્યનું પાત્ર બને છે. મિત્રો તમે વિડીયોમાં જોઈ જ શકો છો કે દુલ્હનએ ગુસ્સેથી લાલ થઈ જાય છે આ જોઇને દુલ્હો તરત લગ્નના મંડપથી ઉઠીને ગુટકા થુકવા જાય છે. આ વાત લોકોને ખુબ હસાવી રહી છે. કારણ કે સામાન્ય વાત છે કે કોઈ વ્યક્તિ પોતાના જ લગ્નમાં આવું કઈ રીતે કરી શકે.

 

View this post on Instagram

 

A post shared by memes | news | comedy (@ghantaa)

જો આ વાયરલ વિડીયો વિશે વાત કરવામાં આવે તો આ વિડીયોએ instagram પર શેર કરવામાં આવ્યો હતો, આશ્ચયની વાતતો એ છે કે આ વિડીયોમાં અજય દેવગનને પણ ટેગ કરવામાં આવે છે. મિત્રો આપણે જાણીએ જ છીએ કે અજય દેવગનએ ગુટકાની જાહેરાતમાં આવતા હોવાથી તેને આ વિડીયોમાં ટેગ કરવામ આવ્યા હતા. આ વિડીયો પર લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને આ વિડીયોએ લગભગ ૧૮ હજારથી પણ વધુ વખત જોય લીધેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *