ઘણા દિવસોથી યુવક લાપતા હોવાથી પરિવારજનોએ મૃત માનીને અંતિમ સંસ્કાર કર્યો પરંતુ આ યુવક….
વર્તમાન સમયમાં દેશમાં કેટલી બધી ચોરી, લુંટફાટ, મર્ડર જેવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે જેમાં ઘણા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવતા હોય છે. આવી જ એક ઘટના વિશે આજે અમે તમને આ પોસ્ટના માધ્યમથી જણાવા જઈ રહ્યા છીએ. આ ઘટના વિશે તમે સપૂર્ણ રીતે જાણશો તો આ ઘટનાને લઈને ખુબ આશ્ચર્ય અનુભવાશે કે આવું કેવી રીતે થયું હશે, જેવા ઘણા બધા સવાલો મનમાં થશે, તો ચાલો આ બાબત વિશે તમને જણાવીએ.
આ ઘટનાએ બિહારના બક્સર જીલ્લાના એક યુવક સાથે બની હતી. આ યુવકએ ૧૨ વર્ષ પેહલા અચનાક જ લાપતા થયો હતો અને ઘણા દિવસો સુધી તેની ખબર મળી ન હીતી પછી ઘણો સમય વીતી ગયો છતાં તેની કોઈ ખબર પ્રાપ્ત થઈ નહી. આટલા લાંબા સમય સુધી આ યુવકએ પાછો ન આવ્યો હોવાથી તેની પત્નીએ બીજા લગ્ન કરી લીધા અને તેના પરિવાર જનોએ તેને મૃત માનીને તેનો અંતિમ સંસ્કાર કરી નાખ્યો હતો, પરંતુ હવે આ ઘટનામાં એવું થાય છે કે આ બાબત જાણીને સૌ કોઈ આશ્ચર્ય પામશે.
મિત્રો આ ઘટનમાં તેને મૃત માનીને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે પણ એવું નથી આ યુવક હજી જીવિત છે તેવું સ્થાનિક પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું. આ સમયે બક્સર સ્થાનિક પોલીસએ આ યુવકની એક તસ્વીર લઈને આવી હતી જેને યુવકની માતાએ તરત જ ઓળખી ગઈ હતી. આ યુવકએ બક્સર જીલ્લ્લાના ચૌસા પ્રખંડના ખિલાફતપુરની ઘટના છે.
લગભગ ૧૨ વર્ષ પેહલા ખિલાફતપૂરના લાપતા થયેલ એક યુવકએ પાકિસ્તાનની જેલમાં બંધ છે તેવા સમચાર પ્રાપ્ત થયા હતા, આ સમચાર સાંભળીને યુવકના પરિવાર જનોમાં ખુશીનો માહોલ બની ગયો હતો. તમને જણાવી દઈએ કે આ ગુમ થયેલ યુવકનું નામ છવી મસહુંર હતું. વિદેશ મંત્રાલયની જાણકારી અનુસાર અને તપાસ દ્વારા નીરજ કુમાર સિંહએ પોલીસ અધિકારીઓને ખિલાફતપુર મોકલીને એક રીપોર્ટ તૈયાર કરાવ્યો હતો.
છવી મસહુરએ છેલ્લા ૧૨ વર્ષથી ગુમ હતો એટલે તેના પરિવાર જનોએ તેણે મૂર્ત માની ને અંતિમ સંસ્કાર કર્યો હતો પણ અચાનક જ આવો ચમત્કારને લીધે છવીની માતાએ ખુબ ખુશ થઈ હતી. છવીની માતાને પૂરે પૂરો વિશ્વાસ છે કે સરકારની મદદથી તેનો દીકરો પાછો આવશે અને તે તેની અંતિમ ઈચ્છા જણાવતા કહે છે કે હું મરું એની પેહલા મારે મારા દીકરાનો ચેહરો જોવો છે. બસ આવી જ રીતે બધાના જીવનમાં ચમત્કાર થતા જ હોય છે જે આપણને દુઃખમાંથી તરત જ ખુશીની લેહર આપે છે.