ચોરી કરવાની નવી રીત આ ચોરે અપનાવી પહેલા મંદિર માં ગયો અને પછી જે થયું તે…..જુઓ વિડીયો
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવી ઘણો આસ્થાવાન છે. જેના કારણે તે અલગ અલગ અનેક વસ્તુઓમા માને છે. આ ઉપરાંત માનવી ભગવાન પર ઘણી જ શ્રદ્ધા રાખે છે. અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે. આ માટે વ્યક્તિ અનેક મંદિરો અને અનેક ધાર્મિક સ્થળો ની મુલાકાત લે છે. અને ત્યાં દર્શન કરે છે.
આપણે સૌ જાણીએ છિએ કે મંદિર માં દર્શન કરવા માટે ગયેલ વ્યક્તિ પોતાની યથા શક્તિ મુજબ અનેક વસ્તુઓ અને પૈસા મંદિર માં અર્પણ કરતો હોઈ છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા સૌના જીવન માં પૈસાનું ઘણું મહત્વ છે. કારણ કે જીવન જરૂરિયાત થી લઈને મોજ શોખ દરેક વસ્તુઓ માટે પૈસાની જરૂર પડે છે. જેના કારણે લોકો નાણાં મેળવવા માટે અનેક પ્રકારના કર્યો અને કામ કરે છે.
પરંતુ અમુક એવા પણ લોકો હોઈ છે કે જેમને પૈસા કમાવવા માટે મહેનત કરવી ગમતી નથી પરંતુ તેઓ અન્ય ના પૈસા પર નજર રાખે છે અને અન્ય ના પૈસાને ચોરી કરી લે છે આપણે અવાર નવાર ચોરી ને લગતા અનેક કિસ્સો જોતા અને સાંભળતા હોઈ એ છીએ કે જ્યાં લોકો પોતાની પૈસાની જરૂર પૂરીકરવા અને પોતાના સ્વાર્થ માટે અન્ય દ્વારા કરેલ મહેનત ના પૈસા અને કિંમતી વસ્તુઓ ચોરતા જરા પણ ખચવાતાં નથી.
હાલ આવો જ એક બનાવ મંદિરની ચોરી નો સામે આવ્યો છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી લોકો મંદિર જેવા ધાર્મિક સ્થળ માં પણ ચોરી કરે છે આવા ચોર મંદિરોમાં જઈને ભગવાનના આભૂષણો, મુગટ ઉપરાંત દાન પેટી વગેરેની ચોરી કરે છે. આટલું જ નહીં પરંતુ અવાર-નવાર ભગવાનની મૂર્તિની ચોરીની અનેક ઘટનાઓ આપણે સૌ સાંભળતા અને જોતા હોઈએ છીએ.
હાલ આવો જ એક બનાવ સામે આવ્યો છે જણાવી દઈએ કે આ ઘટના મહારાષ્ટ્રના થાણેના નૌપાડા ની છે જ્યાં એક મંદિર માંથી ચોરી થઈ છે. જણાવી દઈએ કે આ મંદિર ખોપટ બસ ડેપો પાસે હનુમાન મંદિર છે. જ્યાં એક ચોર ચાલાકીપૂર્વક મંદિરમાં આવ્યો અને ત્યાર પછી ચોરી કરતા પહેલા ચોરે ભગવાનના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને પછી દાનપેટી લઈ ગયો.
ચોરી સમયે પૂજારી મંદિરમાં હજાર ન હતા. ચોરી ની આ સમગ્ર ઘટના મંદિર ના સીસીટીવી માં કેદ થઈ ગઈ જે બાદ પોલીસે મામલો નોંધી અને તપાસ હાથ ધરી. જણાવી દઈએ કે હાલ પોલીસ દ્વારા આરોપી કેજસ મસારેની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન તેણે તેના પાર્ટનર વિશે પણ જણાવ્યું હતું. ગુરુવારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.