National

ડીએસપી જેવા ઉચ્ચા હોદા પર હોવા છતાં પણ સંતોષ પટેલે પોતાના લગ્ન જે પ્રકારે સાદગીથી કાર્ય તેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઇ ગયા તેમણે સાયકલ માં પોતાની… જુઓ વિડિઓ..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા સમાજ માં લગ્નને ઘણું મહત્વ આપવામાં આવે છે જેના કારણે લગભગ દરેક વ્યક્તિ પોતાની યોગ્ય ઉંમરે લગ્ન કરતા જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે લગ્નને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ હોઈ છે જેના કારણે લોકો પોતાના લગ્નને અલગ અને ખાસ બનાવવા માટે અનેક વસ્તુઓ કરતા હોઈ છે અને ઘણી વખત તેમાં અઢળક નાણાં પણ ખર્ચી નાખતા હોઈ છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન એક પવિત્ર સંસ્કાર છે. તેમાં અનેક વિધિ અને રીતિ રિવાજો જોવા મળે છે.

પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય આધુનિક સમય છે, હાલના સમયમાં દરેક વસ્તુઓ માં નવીનતા જોવા મળે છે. તેવીજ રીતે લોકોમાં લગ્નને લઈને પણ અનેક ફેરફારો જોવા મળ્યા છે. હાલ લગ્ન એ વિધિ અને રીતિ રિવાજ સાથે કરવાના બદલે લોકોમાં લગ્નને લઈને ખોટા દેખાડાનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે પોતાના લગ્ન અન્ય કરતા અલગ અને વૈભવી લાગે તેવા ઈરાદાથી લોકો લગ્નમાં અનેક ખોટા ખર્ચા કરે છે. અને લોકોને પોતાની ખોટી ઠાઠ દેખાડવાના પ્રયત્ન કરે છે.

જો કે આનાથી ઉલટું અનેક લોકો એવા પણ હોઈ છે જેઓ સમાજ માં નવી ક્રાંતિ ની શરૂઆત કરે છે. પોતાની પાસે હોદ્દો અને પૈસો હોવા છતાં પણ તેમને ખોટા દેખાડા કરવામાં કોઈ રસ હોતો નથી. હાલ આવો જ એક લગ્નને લાગતો બનાવ સામે આવ્યો છે કે જે દરેક માટે પ્રેરણા સમાન છે. જો વાત આ ઘટના અંગે કરીએ તો ડીએસપી સંતોષ પટેલે પોતાના લગ્ન જેટલી સાદગીથી કાર્ય છે તે તમામ લોકો માટે પ્રેરણા રૂપ છે. જો આ ઘટના અંગે વિસ્તારથી વાત કરીએ તો તે આ પ્રમાણે છે.

મળતી માહિતી અનુસાર આ બનાવ મધ્યપ્રદેશ ના નીવાડી જીલ્લના પૃથ્વીપુર ગામનો છે. આ વિસ્તારના ડીએસપી સંતોષ પટેલે કે જેઓ આટલી ઉંચી પૉસટ પર કાર્યરત છે તેમણે ડીએસપી હોવા છતાં પણ પોતાના લગ્નમાં કોઈ લગજરી ગાડી કે ખોટો ખર્ચ કરવાને બદલે લગ્ન પછી પોતાની દુલહનને સાયકલ પર બેસાડીને પોતાના ઘરે લઇ આવ્યા. તેમણે સંપૂર્ણ હિંદુ રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા અને તેમનો પોશાક પણ સંપૂર્ણ રીતિ રિવાજ મુજબ હતો. પોતાના લગ્ન સાદગી અને સંસ્કૃતિ મુજબ કરીને ડીએસપી સંતોષ પટેલે લોકોને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમનો એક વિડિઓ પણ હાલ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે તો ચાલો આપણે પણ આ વિડિઓ જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *