દાવેલી વડાપાવ વેચતા બાળક ને જોયો જ હશે! આ બાળક પોતાની માતા ના મદદ કરવા ફુલ હાર વેચે
ગરિબી હાલ સમગ્ર જગતમાં આ એક સળગતો પ્રસ્ન બની ગયો છે જેની જપેટ માં ઘણા લોકો આવી ગયા છે જોકે ગરીબી એક દલ દલ સમાન છે. તેમાંથી બહાર નીકળવું એટલું પણ સહેલું નથી. પરંતુ કહેવાય છે કે પ્રયત્ન કરનાર ની ક્યારે પણ હાર થતી નથી.
આવી ગરીબી ની અસર સમગ્ર પરિવાર પર પડે છે. ઘણી વાર નાના નાના બાળકો તેમનું ભણતર છોડી પોતાના પરિવાર ને આવા દલ દલ માથી બહાર કાઢવા માં લાગી જાઈ છે. અને ભણવાની ઉંમર માં તે લોકો કામ કરવા લાગે છે.
આપડે અહીં એક એવાજ બનાવ વિશે વાત કરવા જઈ રહિયા છીએ. કે જ્યાં બે નાના નાના બાળકો પોતાની માતાને મદદ કરવા સવારે ભણે છે અને રાતે ફુલ વેચે છે આ વાત ફિલિપાઇન્સ ની છે.
આ બનાવ જ્યારથી લોકો સામે આવીયો છે ત્યારથી લોકો માં ચર્ચાનો વિષય બની ગયો છે. વાત એમ છે કે અહીંના બે ભાઈઓ કે જેમાથિ એકની ઉંમર 11 વર્ષ અને નામ માલોર્ન અને બીજાની ઉંમર 9 વર્ષ અને નામ મેલ્વિન છે તેઓ સવારે ભણે છે અને 37 વર્ષની માતા રોશેલ ને મદદ કરવા રાત્રે ચમેલી નું ફુલ વેચે છે.
તમને જણાવી દઈએ કે ચમેલિ નું ફુલ ફિલિપાઇન્સ નું રાષ્ટ્રીય ફુલ છે તેથી તેની માંગ ત્યાં વધુ રહે છે. જો વાત કરીએ તેમના પિતા વિશે તો તેઓ ગેરકાયદેસર નસિલા પદાર્થ ના વેચાણ ના આરોપ મા પકડી લેવાયા છે. જેને કારણે તેમને આવા કામ કરવા પડે છે