Gujarat

દિલ્હીના બે યુવાનો પર થયો પથ્થરમારો જેમાં એક નું મૃત્યુ અને એક યુવાનની…..

Spread the love

મિત્રો આપણા દેશમાં રોજબરોજ નવી નવી ઘટનાઓ થતી હોય છે જેમાં ચોરી, લુંટફાટ, મર્ડર જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. આવી ઘટના બનવા પાછળ કોઈના કોઈ કારણ તો હોય જ છે. આવી ઘટનાઓને અટકાવા માટે સરકાર દ્વારા નવા નવા કાનુન વ્યવસ્થાઓ ગોઠવામાં આવી છે આથી આવી ઘટનામાં થોડા અંશે ઘટાડો જોવા મળ્યો છે.

આ પોસ્ટના માધ્યમથી આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને કોઈ પણ વ્યક્તિએ આશ્ચર્યચકિત થઈ જશે. આ ઘટના રૂપિયા માટે બનેલ છે તેવું જાણવા મળ્યું છે. દિલ્હીમાં ઘરે પરત ફરી રહેલા બે યુવક પર અચાનક જ એક ટોળાએ આ બે યુવક પર હુમલો કર્યો હતો જેમાં એક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું, આ હુમલો કરવા પાછળનું શું કારણ હોઈ શકે છે? તેવા હાલ બધાના મનમાં સવાલો હશે તો ચાલો તમને આ બાબત વિશે સંપૂર્ણ માહિતગાર કરીએ.

આ ઘટનાએ દિલ્હીના સંગમ વિહાર વિસ્તારની છે જ્યાં બે યુવક એટલે કે પંકજ અને જતીનએ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓ પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો જેમાં આ બે યુવક પૈકી એકનું મૃત્યુ નીપજ્યું હતું, આ પૂરી ઘટનાએ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને આ સીસીટીવી ફૂટેજ દ્વારા પથ્થરમારામાં શામેલ એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી હતી જેનું નામ રમજાન અલી હતું.

આ ઘટનાએ ૧૯ ડીસેમ્બર ૨૦૨૧ ની છે. મીડિયા રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે જતીન અને પંકજને જ્યાં સુધી તેઓ બંને બેભાન ન થયા ત્યાં સુધી બંનેને મારવામાં આવ્યા હતા અને તેઓની પાસે રહેલ રૂપિયા ૩૦૦૦ની લુટ કરીને આરોપીઓ ફરાર થયા હતા, એટલું જ નહી આ બંને પીડિતોને નાળામાં ફેકી દેવામાં આવ્યા હતા. આ ઘટનાની સંપૂર્ણ માહિતી ત્યાંથી નીકળેલ લોકોએ પોલીસને આપી હતી.

 

પોલસીએ બંને પીડિતોને ત્રોમાં સેન્ટરમાં ભરતી કરાવ્યા હતા જેમાં સારવાર દરમિયાન જતીનનું ૨૨ ડીસેમ્બર મૌત નીપજ્યું હતું. જતીનએ બેરોજગાર હતો તે તેના પરિવાર સાથે સંગમ વિહારની f બ્લોક કોલીનીમાં રેહતો હતો, આ ઘટનાના દિવસેએ તે તેના ભાઈની જન્મદિવસ પાર્ટી પરથી પરત ફરી રહ્યો હતો ત્યારે ગલી નંબર ૩માં રમજાન અને તેના સાથીદારોએ જતીન અને પંકજ પર હુમલો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *