પત્નીએ પોતના જ પતિ સાથે કર્યો દગો, હત્યા પાછળ નું કારણ શું હોય શકે છે? પત્નીએ પોતાના પ્રેમીને બોલાવી….
દેશમાં હાલ રોજબરોજ નવી નવી ચોરી, લુંટફાટ અને હત્યાની ઘણી બધી ઘટનો થતી હોય છે જેમાં પ્રેમમાં દગો મળવાની વાતતો હાલ ખુબ સામાન્ય થઈ ગઈ છે.મિત્રો તમે એવી ઘણી બધી ઘટનાઓ જોઈ હશે જેમાં પ્રેમિકાએ પોતાના પ્રેમી માટે થઈને પોતાના જ પતિની હત્યા કરી નાખતી હોય છે. આવી જ એક ઘટના વિશે આજે અમે તમને જણાવા જઈ રહ્યા છીએ.
આ ઘટના વિશે વાત કરવામાં આવે તો આ ઘટનામાં પત્ની લગ્ન બાદ ૬ મહીને સાસરીયે પરત ફરે છે અને પોતના પ્રેમી સાથે મળીને પોતાન જ પતિને મોતને ઘાટ ઉતારી કાઢે છે. આ ઘટનાએ બિહારના જમુઈ જીલ્લાની સાંપો ગામની છે. જાણવા મળ્યું છે કે પતિનો મૃતદેહએ સાંપો ગામના એક ખેતરમાં દફનાવામાં આવ્યો હતો.
મૃતક વિશે એક અગત્યની જાણકારી પ્રાપ્ત થઈ હતી, આ મૃતકનું નામ વિકાસ કુમાર માનવામાં આવી રહ્યું છે. મૃતકના ભાઈનું કેહવું છે કે વિકાસની પત્ની કાજલ કુમારીએ પોતાના પ્રેમીની મદદ લઈને વિકાસની વિકાસની હત્યા કરાવી હતી. કાજલ કુમારીના લગ્ન ૬ મહિના પેહલા જ તે વિકાસ કુમાર સાથે લગ્ન થયા હતા પછી કાજલ કુમારીએ ૧૦ ડીસેમ્બરએ કાજલએ પોતાના પિયરથી સાસરીએ આવી હતી.
આ ઘટનાની જાણ મળતા પોલીસએ આ મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મેકલી અને ઘટના અંગે સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે. આ ઘટના વિશે જાણવા મળ્યું છે કે મંગળવારના રોજ મોડી રાત્રે મૃતક વિકાસ કુમાર ઉર્ફે વિક્કી જેની ઉમર ૨૨ વર્ષની છે તેને ફોન કરીને વાહન સરખું કરવા માટે બોલાવ્યો હતો, પછીથી તે ઘરે પરત ફર્યા હતા નહી. તેનો કોઈ ખબર ના મળતા તેના પરિવાર જનોએ તેની શોધ શરુ કરી દીધી હતી પરંતુ વિકાસ કુમારની કોઈ ખબર મળી હતી નહી, ત્યારબાદ સવારે વિકાસનો મૃતદેહ નજીકના ખેતરમાં મળ્યો હતો.
આ મૃતદેહને જોવા માટે વિકાસના પરિવાર જનો અને તેની પત્ની કાજલ કુમારી પણ હાજર રહી હતી, આ ગામના લોકોએ વિકાસ કુમારના મૃત્યુ પાછળ કાજલ પર આરોપ લગાડવામાં આવ્યો હતો. વિકાસના ભાઈ જણાવે છે કે કાજલ કુમારીએ શેખપુર જીલ્લાના દીધાપર ગામના એક યુવકને વિકાસની હત્યા કરવા બોલાવ્યો હતો, માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે કાજલએ પોતાના પતિની ઓળખાણ કરાવા માટે આ યુવકને પોતાનો ભાઈ કીધો હતો.
કાજલના પ્રેમીએ વિકાસ કુમારની હત્યા કરીને તેના મૃતદેહને ખેતરમાં દાટી દીધો હતો, આ ઘટનાને લઈને ડૉ રાકેશ કુમાર જણાવે છે કે કાજલને ૨૨ વર્ષના યુવકની હત્યાના આરોપમાં તેને હિરાસતમાં લેવામાં આવી હતી. પોલીસનું એવું કેહવું છે કે પત્નીએ પોતાના પ્રેમી માટે થઈને પોતાના પતિની હત્યા કરાવી હતી. હાલતો આ ઘટનાને લઈને સંપૂર્ણ માહિતી નથી મળી પરંતુ પોલસી દ્વારા તપાસ શરુ છે.