પત્ની એ શરમાઈ ને એવી વાત પતિ ને કહી છે વિડીઓ વાયરલ થય ગયો!જુવો વિડીઓ…
મિત્રો હાલનો યુગ એ ઇન્ટરનેટ નો છે. જેની મદદથી લોકો ઘણી બધી કામગીરી કરી શકે છે. પહેલાના સમય માં લોકો એક બીજાના સંપર્ક માં રહેવા માટે ટપાલ નો ઉપયોગ કરતા.પરંતુ હાલના સમય માં લોકો અનેક માધ્યમથી એક બીજા સાથે સંકળાયેલ રહે છે. હાલના સમય માં સોસીયલ મીડિયાનો ક્રેઝ લોકો વચ્ચે ઘણો છે. લોકો પોતાના જીવન ના અનેક સુંદર ક્ષણો આવા સોસીયલ મીડિયા ના અલગ અલગ માધ્યમ પર મૂકે છે.
આપડે અહીં એક એવાજ વિડિઓ વિશે વાત કરવા જઈ રહિયા છીએ.જે હાલ-ફિલહાલ માં ઇન્સ્ટાગ્રામ પર ઘણો લોક પ્રિય બનિયો છે અને ઘણા લોકો એ તેને જોઈ પણ લીધો છે આ વિડિઓ પાડોસી દેશ પાકિસ્તાન નો છે. કે જ્યાં એક પતિ એ તેની પત્ની ને રોમેન્ટીક મૂડ માં ગુલાબ આપિયું અને પછી પત્ની એ જે કહીંયુ તેને કારણે આ વિડિઓ ઘણો વાયરલ થયો.
આ વિડિઓ પાકિસ્તાનનો છે. વિડિઓ માં જોવા મળતો વ્યક્તિ લાહોરના કન્ટેન્ટ સર્જક બિલાલ અને તેમના પત્ની દુઆ સિદીકી છે, વિડિઓ માં બિલાલ તેમની પત્ની ને લાલા ગુલાબ આપતા જોવા મળે છે. જો આખા વિડિઓ વિશે વાત કરીએ તો વિડિઓમાં સાફ દેખાઈ છે કે બિલાલ અમુક ફળ ખરીદી ને આવે છે ત્યારે તે આ ફળ આપવા તેમની પત્ની દુઆ ને બહાર ગાડીના દરવાજા પાસે બોલાવે છે જયારે તેમની પત્ની ગાડી પાસે આવે છે. ત્યારે તે ફળ દેવાના બદલે તેને લાલ રંગ નું ગુલાબ આપે છે.
View this post on Instagram
ગુલાબ જોતાંની સાથે જ તે બંને હસવા લાગે છે અને તેની પત્ની કહે છે. કે ગેસ પર ખીમો મૂક્યું છે અને તેમના પતિનો રોમાન્સ છે કે પૂરો થવાનો નામ જ લેતું નથી. આમ આ બન્ને વચ્ચેની આવી મીઠી નોક-જોક જોવા મળે છે. આમતો આવા ઘણા વિડિઓ તમને આવા માધ્યમો પર આરામથી જોવા મળી જશે. પતિ પત્ની વચ્ચે આવા બનાવો એ તેમના લગ્ન જીવનને ઘણા ફાયદા પહોચા ડે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.