Gujarat

પલક તિવારીએ સલમાન ખાન સાથે કર્યો ડાન્સ, આ જોઇને શ્વેતા તિવારી કહ્યું કે ‘ઉઈ…. માં આ શો…’, જુઓ વાયરલ વિડીયો

Spread the love

આપણે સૌ કોઈ બિગબોસ શો વિશે જાણીએ જ છીએ, બિગબોસ શોએ છેલ્લા ઘણા વર્ષોથી લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યું છે. આ શોને હોસ્ટ કરનાર બોલીવુડ અભિનેતા સલમાન ખાન છે. સલમાન ખાનએ આ શો ની તમામ સીઝનને હોસ્ટ કરેલ છે, એવામાં જો સલમાન ખાનની વાત કરવામાં આવે તો સલમાન ખાનએ થોડા સમય પેહલા વિક્કી-કેટરીનાના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં રહ્યા હતા.

ટેલીવિઝન જગનો લોકપ્રિય શો બિગબોસ ૧૫ માં આ વખત વીકેંડ કા વાર એપિસોડમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી એવામાં આ શોના ઘણા બધા સ્ટારોએ અભિનય દ્વારા બધાને મનોરંજીત કર્યાં હતા એવામાં આ શોમાં પલક તિવારીએ પોતાનું ગીત ‘બીજલી બીજલી’ ને પ્રમોશન કરવા માટે બિગબોસમાં આવી હતી અને તેણે આ ગીત પર સલામના ખાન સાથે ડાન્સ કર્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે.

પલક તિવારીને સલમાન ખાન સાથે ડાન્સ કરતા જોઇને પલક તિવારીની માતા શ્વેતા તિવારીએ આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. પલક તિવારી બિગબોસના સ્ટેજ પર જઈ ને જણાવે છે કે તેઓને સલમાન ખાનની ‘અંદાજ અપના અપના’ છે. આ ફિલ્મ સલમાન ખાનની હતી આથી પલક સલમાન ખાનને કહે છે કે તમે આ ફિલ્મનો ડાયલોગ ‘ઉઈ માં’ એક વખત બોલીને બતાવશો. સલમાન ખાન પલકની આ ઈચ્છાને પૂરી કરે છે અને પલક તિવારીને આ ડાયલોગ બોલીને સંભળાવે છે.

 

Instagram पर यह पोस्ट देखें

 

ColorsTV (@colorstv) द्वारा साझा की गई पोस्ट

શ્વેતા તિવારીએ આ વિડીયો શેર કરતા આ અભિનેત્રી જણાવે છે કે ,”ઉઈઈ….માં. આ શોને જોવા માટે હું ખુબ ઉત્સુખતાથી રાહ જોઈ રહી છુ.” તમને જણાવી દઈએ કે સિનેમા જગતમાં ખુબ સક્રિય થઈ ચુકી છે. જ્યારથી તેનું ‘બીજલી બીજલી’ સોંગ હીટ ગયું છે ત્યારથી આ અભિનેત્રીની ખુબ ચર્ચા થવા લાગી છે. પલકએ પોતાની સુંદરતા અને અભિનય દ્વારા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *