પ્રેમિકાએ પોતાના પ્રેમી સાથે કર્યો એવો દગો કે આ પ્રેમી હવે કોઈ વખત પ્રેમમાં નહી પડે, પ્રેમીનું કેહવું છે કે ‘વર્ષો સુધી મને…….
વર્તમાન સમયમાં આપણે સૌ કોઈ સોશિયલ મીડિયા વિશે ખુબ સારી રીતે જાણીએ છીએ, હાલના સમયમાં રોજબરોજ સોશિયલ મીડિયા પર ઘણા બધા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે આપણને હસવા પર મજબુર કરી દે અને અમુક એવા વિડીયો હોય છે જે જોનાર તમામને ભાવુક કરી દે છે. એવામાં હાલ સોશિયલ મડિયા પર એક વિડીયોએ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રેમીએ પોતાની પ્રેમિકા વિશે એવી એવી બાબત જણાવે છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાના હાસ્ય પર કાબુ કરી શકશે નહી.
વાયરલ થઈ રહેલો આ વિડીયોએ સોશિયલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહ્યો છે, એટલું જ નહી આ વિડીયો જોનાર તમામ વ્યક્તિએ પોત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે એક છોકરોએ પોતાની લવ સ્ટોરી વિશે વેબ પોર્ટલ રિપોર્ટરને પોતાની અસફળ લવસ્ટોરી વિશે જણાવે છે.
View this post on Instagram
આ પ્રેમીએ પોતાની લવસ્ટોરી જણાવતા કહે છે કે છેલ્લા થોડા દિવસોથી તેની પ્રેમિકાએ તેની પાસેથી પૈસા માંગી રહી હતી અને આજ વાતને લીધે અમારી વચ્ચે ખુબ ઝગડો પણ થયો હતો આથી મે સમય રેહતા અમારા સબંધને તોડી નાખ્યા હતા, આ વાતનું મને ખુબ દુઃખ થઈ રહ્યું છે. ત્યાં ઉપસ્થિત તમામ લોકો આ વાતને સાંભળીને હસવા લાગે છે.
હવે આ પ્રેમીએ જે કેહવા જઈ રહ્યો છે તે ખુબ હાસ્યસ્પ્રદ છે. આ યુવક કહે છે કે છેલ્લા ૩ મહિનાથી હું મરી પ્રેમિકાનું મોબાઈલનું રીચાર્જ કરાવું છુ. ત્યારે જ રિપોર્ટર એક એવો સવાલ પૂછે છે કે જે સાંભળીને બધા હસવા લાગે છે. રિપોર્ટર પૂછે છે કે ‘તમે દુખી છો તમારી પ્રેમિકાને મૂકીને ચાલી ગઈ છે ?’ તો આનો જવાબ યુવકએ ખુબ હાસ્યસ્પ્રદ રીતે આપે છે, પ્રેમી આ જવાબ આપતા કહે છે કે ‘તે મારી પ્રેમિકા થોડી હતી, મારું ઘર તૂટી ગયું, હું બરબાદ થઈ ગયો’ આવી રીતે આ યુવકએ ઉત્તર આપે છે.
તમને જણાવી દઈએ કે આ વિડીયોએ bhutni_ke_memes નામના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર શેર કરવામાં આવ્યા હતો, આ વિડીયો પરથી આપણે જોઈ જ શકીએ છીએ કે આ પ્રેમીએ કેટલો દુખી થઈ રહ્યો છે, એટલા માટે જ કેહવામાં આવે છે કે જયારે પ્રેમ કરો ત્યારે તમે થોડુક વિચારી લેવું જોઈએ નહિતર આ પ્રેમીની જગ્યાએ ક્યારેક તમારી પણ આવી પરિસ્થિતિ થઈ શકે છે.