Entertainment

મુકેશ અંબાણી ની છોકરી ના ગાઉન કલેક્શન જોઈને મગજ ચક્કર ખાઈ જશે આ ડ્રેસ ને બનાવવામાં 350 કલ્લાક લાગી હતી.

Spread the love

મુકેશ અંબાણી ફક્ત ભારત નાજ નહિ પણ એશિયા ના સૌથી અમીર માણસ છે. તે અને તેમનો પરિવાર  ઘણી વાર ચર્ચા માં દેખાતા હોય છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી ને ત્રણ સંતાન છે. જે આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણી છે. ઈશા અંબાણી ની વાત કરીએ તો તે તેમની માં નીતા ની જેમ ખુબજ સ્ટાઈલિશ  છે. એ જયારે પણ કોઈ પાર્ટી અથવા ફંકશન માં જાઇ છે તો તેના દ્વારા પહેરેલા કપડાં ટ્રેંડ થાવા લાગે છે.

ઈશાને પોતાના કપડાં ના કલેક્શન માં ગાઉન રાખવાનું પસંદ છે તેમને ઘણી વખત એક એક થી ચડિયાતા સુંદર ગાઉન પહેરેલા જોવામાં આવ્યા છે. એમાં આજે અમે તમને ઈશાના સુંદર ગાઉન નું કલેક્શન દેખાડવા જઈ રહ્યાં છે જેમાંથી એક ગાઉન તો એવું પણ છે જેને બનાવવામાં 350 કલ્લાક થઈ હતી. ઈશા પોતાની માંતા નીતા અંબાણી ની જેમ સ્ટાઈલિશ અને ફેશનેબલ ડ્રેસ પહેરવા પસંદ કરે છે. એને ટ્રેડિશનલ કપડાં થી લઈને વેસ્ટર્ન ડ્રેસ સુધી બધુજ પહેરવું પસંદ છે. ઈશા જયારે પણ કોઈ આઉટફિટ પહેરે છે તો તેમના ફોટા સોશલ મીડિયા પર વાયરલ થતા વાર નથી લગતી. પછી તેમની સ્ટાઇલ ને ઘણાબધા લોકો કોપી કરવા લાગે છે. અને આવિ રિતે તેમની ડ્રેસિંગ સ્ટાયલ ટ્રેડ થવા લાગે છે.

ઈશા પાશે શાનદાર ગાઉન કલેક્શ ની ભરમાર છે. જો તમને પણ ગાઉન પહેરવા નો શોખ છે તો તમારી પાસે પણ આ ટાઈપ ના ડિઝાઈનર ગાઉન જરૂર હોવા જોઈએ. ઈશા સુંદર અને ફેશનેબલ હોવાની સાથે સાથે હોશિયાર પણ છે. એ પોતાના ભાઈ આકાશ ની સાથે પિતા મુકેશ અંબાણી નો બિઝનેસ પણ સાંભળે છે. એક રીતે આપડે કહી શકીએ કે ઈશા બિઝનેસ દાવ-પેચ અને ફેશન સેન્સ બંને કમાલ ના છે. ઈશા ની માં નીતા અંબાણી ને લોકો ફેશન ટ્રેંડ સેટ કરનાર પણ કહે છે.

હવે ઈશા પણ તેમની ગાદી પર બેસી રહ્યા છે. પિરામલ પરિવાર ની વહુ બન્યા પછી પણ તેમના ડ્રેસિંગ સેંસ માં કોઈ ફેરફાર નથી આવ્યો. તે પોતાના ડિઝાઈનર ગાઉનથી પોતાની સ્ટાઇલ ને ડિફાઇન કરે છે ઈશા  પોતાના ગાઉનના ટેક્ષચર, મટીરીયલ અને કલર ની સાથે એક્સપેરિમેન્ટ કરે છે. તેમની પસંદ માં ફ્લોરલ થી લઈ ને મેટાલિક ગાઉન અને બ્રાઇટ કલર થી લઈ લાઈટ કલર સુધી ના ગાઉન છે.

એક વાર તેમને પોતાના ઘરનિ પાર્ટી મા મેટેલિક ઇ લાઇન સિલ્હુટ ગાઉન પહેરિયુ હતું. આ ગાઉન એમના ફોલવર્સ ને બહુ પસંદ આવ્યુ હતુ. એજ વર્ષ 2019 માં ઈશા અંબાણી એ મેટ ગાલા માં એક જબરદસ્ત ગાઉન પહેર્યું હતું. તેમાં તે બહુ સુંદર દેખાઈ રહ્યા હતા. તમે જાણીને હેરાન થઇ જશો કે આ ગાઉન બનાવવામાં 350 થી વધારે કલ્લાક લાગીયા હતા. આ ગાઉન ને ઘણા કારીગરોએ સાથે મળીને એક સાથે તૈયાર કર્યું હતું.

આ ગાઉન અમેરિકા ના ફેમસ ડીજાઇનર પ્રબળ ગુરુંગ એ ખાસ કરીને ઈશા અંબાણી માટે બનાવ્યું હતું. તેને પહેરીને તેઓ એકદમ બાર્બી ડોલ જેવા લાગી રહ્યા હતા.આ ગાઉન માં ઓસ્ટારીચ ફેદર નો વપરાશ કરવામાં આવ્યો હતો તેમના અંગત જીવનની વાત કરીએ તો તેમણે વર્ષ 2018 માં આનંદ પિરામલ સાથે લગ્ન કર્યા હતા. એમના લગ્ન શાહી અંદાજ માં થયા હતા. આ લગ્ન માં બધાંજ બોલીવુડ સ્ટાર આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *