યુવતીએ ફિલ્મી સ્ટાઈલમાં બાઈક પર સ્ટંટ કરવા જતા થયું એવું કે જેને જોઇને જોનાર તમામ વ્યક્તિઓ હસી પડ્યા, જુઓ આ ફની વિડીયો
મિત્રો હાલના સમયમાં સોશિયલ મીડિયાએ એક મનોરંજનનું ખુબ જરૂરી માધ્યમ બની ગયું છે, અહી રોજબરોજન ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઇને દર્શકોએ મનોરંજન પ્રાપ્ત કરતા હોય છે, એટલું જ નહી ઘણી વાર એવી પણ તસ્વીરો શેર થતી હોય છે જેન જોઇને ભાવુક પણ થવાય છે, હવે આ પોસ્ટનામાં માધ્યમથી અમે એક એવા વિડીયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ખુબ મજેદાર છે.
આ વાયરલ થઈ રહેલા વિડીયોમાં કઈક એવું થાય છે કે એક યુવતીએ ફિલ્મી અંદાજમાં બાઈક પર સ્ટંટ કરતી નજરે પડે છે. તમે જોયું જ હશે કે સોશિયલ મીડિયા દ્વારા સૌ કોઈ પોત પોતાની કળાને દેખાડતા હોય છે તેવી જ રીતે આ વિડીયોમાં આ યુવતીએ કઈક અલગ કરવા જાય છે પણ થાય કઈક એવું છે જેના લીધે આ યુવતીની બેઇઝતી થાય છે. ચાલો આ વિડીયો વિશે સંપૂર્ણ રીતે જણાવીએ.
મિત્રો તમે જાણતા જ હશો કે વધુ પડતા સ્ટંટએ સલાહ અને બધી સુરક્ષા સાથે કરવામાં આવતા હોય છે પરંતુ લાઈક અને ફેમસ થવાના ચક્કરમાં અમુક લોકોએ આવા સ્ટંટ વગર સેફટી કે સલાહ વગર કરે છે અને ખરાબ પરિણામ ભોગવે છે. આવું જ તે આ વિડીયોમાં નજરે પડતી યુવતી સાથે પણ થાય છે. આ યુવતીએ ફિલ્મી અંદાજમાં બાઈક પર સ્ટંટ કરતી નજરે પડે છે પરંતુ તેને આવું કરવું ભારે પડ્યું હતું.
આ યુવતીન એવુંહતું કે આ સ્ટંટના વિડીયો દ્વારા લોકો તેના વખાણ કરશે પરંતુ તેને જેવું વિચાર્યું હતું તેનાથી કઈક અલગ જ થયું હતું. આ યુવતીએ બાઈકને એક વિલ પર રાખીને સ્ટંટ કરી રહી હતી ત્યારે જ તેણે પોતાની બાઈક પરથી કાબુ ગુમાવ્યો અને નીચે પડી હતી. આથી આ યુવતીને શરમિંદગી અનુભવવાનો વારો આવ્યો હતો. આ વિડીયો દ્વારા આ યુવતીને હાલ ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે, એટલું જ નહી આ યુવતીના વખાણની જગ્યાએ તેની બેઇઝ્તી કરવામાં આવી રહી છે.
આ વિડીયોમાં કઈક એવું થાય છે કે બાઈક પર બે યુવતીઓ સવાર હોય છે જેમાં એક યુવતીએ ગાડી ચલાવતી હોય છે જયારે વીજી યુવતીએ બાઈકની પેટ્રોલની ટંકી પર બેસેલી હોય છે. આ દરમિયાન યુવતીએ બાઈકને હવામાં ઉડાવીને બાઈકને એક વિલ પર ચલાવાની પ્રયત્ન કરે છે ત્યારે જ તે પોતાની બાઈક પરથી પોતાનું સંતુલન ગુમાવે છે અને નીચે અથડાય છે. આ વિડીયોને લોકો ખુબ ટ્રોલ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ વિડીયોએ nature_beautiful007 નામની પ્રોફાઈલ પરથી શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં લોકો ખુબ વધુ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ સ્ટંટ વાળો વિડીયો જોઇને તમામ હસી પડે છે. આમતો પાપાની પરીના આ સ્ટંટના વિડીયો વિશે તમારા શું વિચાર છે તે કમેન્ટમાં અવશ્ય કેજો અને આવા સ્ટંટ ન ટ્રાય કરવા જોઈએ, તમારી સુરક્ષા તમારા હાથોમાં છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.