Categories
India Sports

વિરાટને અનુષ્કાની આ ૪ ફિલ્મો ખુબ બેકાર લાગે છે, જાણો કઈ ચાર ફિલ્મોનો તેમાં સમાવેશ થાય છે અને શું કામ આ ફિલ્મો વિરાટને પસંદ નથી?

Spread the love

મિત્રો દુનિયામાં વિરાટ-અનુષ્કાની જોડીને કોણ નહી ઓળખતું હોય. આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે વિરાટ કોહલીએ મહાન બેટસમેન તેમ જ સર્વશ્રેષ્ઠ કેપ્ટન પણ છે. વિરાટએ કોહલીએ વર્ષ ૨૦૧૭ માં બોલીવુડની મશહુર અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન જીવનમાં જોડાયા હતા ત્યારબાદ તેઓ એક દીકરીના માતા પિતા બન્યા હતા.તમને જણાવી દઈએ કે અનુષ્કાએ દીકરીનો જન્મ થતા તેણે બોલીવુડ ઇન્ડસ્ટ્રીથી દુરી બનાવી લીધી હતી, હવે આ દુરી બનાવાનું શું કારણ હોઈ શકે છે તે કોઈ નથી જાણતું.

વિરાટ-અનુષ્કાની દીકરીનું નામ વામિકા રાખવામાં આવ્યું છે, મિત્રો તમને જણાવી દઈએ કે હજી સુધી વિરાટ-અનુષ્કાએ વામિકાનો ચેહરો બતાવ્યો નથી. વિરાટ-અનુષ્કા પોતાની દીકરીને ખુબ પ્રેમ કરે છે. એવામાં જાણવા મળ્યું છે કે વિરાટ દ્વારા અનુષ્કા શર્મા પર અમુક ફિલ્મો કરવા પર પાબંદી રાખવામાં આવી છે.

વિરાટનું કેહવું છે કે અનુષ્કાએ એવી ફિલ્મો ન કરે જેમાં બોલ્ડ સીન, હોટ સીન કા તો કિસિંગ સીન આવે તેવી ફિલ્મો કરવાની ના પાડી હતી. જાણવા મળ્યું છે કે વિરાટને અનુષ્કા શર્માની અમુક ફિલ્મોએ ખુબ બેકાર લાગે છે કારણ કે તેની એ ફિલ્મોમાં એવા સીન લેવામાં આવ્યા છે જે સારા નથી એટલે વિરાટને તેની આ ૪ ફિલ્મો પસંદ નથી આવતી જેના વિશે નીચે જણાવ્યું છે.

વિરાટને પસંદ ના હોય તેવી ફિલ્મોમાં સૌ પ્રથમ બેન્ડ બાજા બારાતનો સમાવેશ થાય છે. આ ફિલ્મો તો અનુષ્કા શર્મા માટે ખુબ સારી સાબિત થઈ હતી પરંતુ આ ફિલ્મમાં અનુષ્કા દ્વારા શૂટ કરેલા હોત સીનએ વિરાટને જરા પણ પસંદ પડતા નથી. તમને ખબર જ હશે કે આવા સીન તેણે અભિનેતા રણવીર સાથે શૂટ કર્યાં હતા.

આવી ફિલ્મો બીજ ફિલ્મનું નામ પીકે આવે છે, આ ફિલ્મે બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી અને આ ફિલ્મએ અનુષ્કાની શ્રેષ્ઠ ફિલ્મ મનાવામાં આવે છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુત સાથે ભજવેલા ઈંટીમેટ સીન વિરાટને પસંદ આવ્યા ન હતા એટલા માટે આ ફિલ્મનો પણ ના પસંદ ફિલ્મમાં સમાવેશ થાય છે. ત્યારબાદ વર્ષ ૨૦૧૫ માં રીલીઝ થયેલી ફિલ્મ એનએચ ૧૦ નો પણ આવી ફિલ્મોમાં સમાવેશ થાય છે જેમાં આ અભિનેત્રીના ઘણા બધા બોલ્ડ સીન જોવા મળે છે.

ત્યારબાદ કરણ જોહર દ્વારા બનાવેલ ફિલ્મ ‘બોમ્બે વેલવેટ’ ફિલ્મ પણ વિરાટને પસંદ નથી કારણ કે આ ફિલ્મમાં અનુષ્કાના રણવીર કપૂર સાથે ઘણા બધા એવા કિસિંગ મોમેન્ટ છે. આમ આ ઉપર જણાવેલ તમામ ફિલ્મોએ વિરાટને પસંદ નથી. હાલતો અનુષ્કાની કોઈ ફિલ્મો આવી નથી પણ ભવિષ્યમાં તેની કોઈ નવી ફિલ્મ આવશે તેવી અટકળો ચાહકો દ્વારા બાંધવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *