શા માટે દુલ્હન વરમાળા ફેંકીને ચાલી ગઈ ? તેની પાછળનુ કારણ જાણી ને…. જુઓ વિડીયો…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.
સૉશ્યલ મીડિયા ના આ માધ્યમો પર લોકો અનેક વિડીયો પણ અપલોડ કરે છે જેમાંથી અમુક વિડીયો જોનાર લોકો નું મન મોહીલે છે. અને લોકો તેને વારંવાર જોવાનું પસંદ કરે છે. આવા ઘણા વિડીયો સૉશ્યલ મીડિયા પર વાયરલ થાતા હોઈ છે. તેમાં પણ જો વિડીયો લગ્નને લગતો હોય તો તે ઘણો જ પસંદ કરવામાં આવે છે. આવો જ એક વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો આ વિડીયો અંગે વધુ માહિતી મેળવીએ.
વાયરલ થતાં વિડીયો માં જોઈ શકાય છે કે આ વિડીયો લગ્નનો છે અને તેમાં લગ્ન સંબંધિત વિધિઓ શરૂ છે. આ સમયે દુલ્હન કંઈક એવું કરી બેસે છે કે જેના કારણે વર અને ઉપસ્થિત તમામ લોકો નવાઈ પામે છે. વિડીયો માં જોઈ શકાય છે કે દુલ્હન વરરાજાના ગળામાં માળા પહેરવે છે. પણ જ્યારે વરરાજા દુલ્હનને માળા પહેરવે છે કે તરત જ દુલ્હન આ માળા ને ઉતારી અને જમીન પર ફેંકી દે છે અને ત્યાંથી ઉભી થઈને ચાલ્યો જાય છે.
આ પછી ફ્રેમમાં જે પણ દેખાય છે તે ખૂબ જ આશ્ચર્યજનક છે અને તેને જોયા પછી હસવું રોકવું મુશ્કેલ હશે. ખરેખર આ વિડીયો એક પ્રેન્ક વિડીયો છે જેમાં દુલ્હન પતિ સાથે મજાક કરે છે. આટલું કર્યા બાદ વિડીયો માં જોઈ શકાય છે કે દુલ્હન અચાનક ફરીથી તેના પતિ પાસે પહોંચી જાય છે. આ જોઈને લગ્ન સ્થળ પર હાજર તમામ મહેમાનો પણ હસવા લાગે છે. આ વિડીયો હાલ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.