Gujarat

શિયાળામાં સ્નાન માટે આ નાના એવા ટેણીયા એવો ઉપાય કાઢ્યો કે ગરમ પાણી કરવામાં સમય બગડે જ નહી, જુઓ આ વાયરલ વિડીયો

Spread the love

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે વર્તમાન સમયમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે, એવામાં આપણને ખબર જ હશે કે શિયાળાની ઋતુમાં કેવી કેવી મુશ્કેલીઓ થતી હોય છે. એવામાં બધાના ઘરે એક વાત સામાન્ય નીકળે છે,જે નાહવાની છે.દરેક ઘરમાં એવા લોકો હોય છે જે શિયાળામાં નાવનું ટાળવા માટે ઘણા બધા બહાના બનાવતા હોય છે, આ ઘર ઘરની વાત છે,સામાન્ય વાત છે આવી કડકડતી ઠંડીમાં કોણ પોતાના શરીર પર પાણી અડાડવાનું પસંદ કરશે.

એવામાં હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયોએ ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક નાનો એવો બાળકએ ચુલા પર ગરમ થઈ રહેલી તપેલામાં બેઠીને આ નાનો બાળકએ ખુબ આનંદથી સ્નાન કરી રહ્યો છે, આ વિડીયો જોનાર તમામ લોકોના મનમાં ફક્ત એક જ સવાલ ઉદભવે છે આ સ્નાન કરવાની કેવી રીત છે વળી અને કોઈ આવું કઈ રીતે કરી શકે? આવા સવાલો વિડીયો જોનારના મનમાં ઉદભવે છે.

જો આ વાયરલ વિડીયો વિશે વાત કરવામાં આવે તો વિડીયોમાં જોઈ શકાય છે કે એક બાળકએ એક મોટું તપેલું સળગી રહેલી આગ પર મુકીને તે તપેલામાં બેઠીને સ્નાન કરતો જોવા મળે છે, તે ફક્ત સમય જ નહી પરંતુ તી પાણીનો પણ સારો બચાવ કરી રહ્યો છે, તેવું સોશિયલ મીડિયા યુઝરો દવા મંતવ્ય આપવામાં આવ્યું છે. આ વિડીયો જોઇને કોઈ પણ વ્યક્તિ હેરાન થઈ જાય છે. બાલકનું આવું કાર્યએ સારું ના કેહવાય કારણ કે જો આગ વધી જાયતો તે બાળક દાઝી પણ શકે છે અને મોટી દુર્ઘટના પણ થઈ શકે છે, આથી નાના બાળકોને આવા કાર્યો કરવા જોઈએ નહી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં લોકો કમેન્ટ સેકશનમાં પોતાના અલગ અલગ મંતવ્યો રજુ કરે છે,જેમાં એક યુઝર જણાવે છે કે ‘પાણી બચવાનું આ જુગાડ ખુબ ભયંકર છે એટલું જ નહી આ વિડીયોને હાલ સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયો પર ઘણા બધા લોકોએ જોઈ લીધેલ છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિડીયોએ @scoripionshot નામના કુ એપમાં શેર કરવામાં આવ્યો હતો.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *