શિલ્પા શેટ્ટી નો ફરી વિડીયો વાયરલ જાહેરમાં થવું પડ્યું ઉપ્સ મોમેન્ટ નો શિકાર…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણું બોલીવુડ લોકોમાં ઘણું લોક પ્રિય છે. લોકો બોલીવુડ ની ફિલ્મો અને તેના કલાકારો ને ઘણા જ પસંદ કરે છે. અને આવા કલાકારો પણ હંમેશા લોકોની નજરે ચડવા માટે અનેક પ્રકારના કામો કરતા હોઈ છે. અને લોકો સામે વચ્ચે સતત ચર્ચામા રહેવા માટે અનેક પ્રયત્ન કરતા હોઈ છે.
આ પૈકી ફેશન એક છે. બોલીવુડ ના કલાકાર ખાસતો તેમના પહેરવેશ ના કારણે પણ ઘણી વખત ચર્ચામાં રહેતા હોઈ છે. જેના કારણે આવા સિલેબ્સ જ્યારે પણ કોઈ કાર્યક્રમ જાય છે ત્યારે સારા અને ઘણા ફેસ્નેબલ કપડાં પહેરીને જવાનું પસંદ કરતા હોઈ છે. પરંતુ ઘણી વખત આવા ફેસ્નેબલ કપડાં કલાકારો માટે પરેસાની સર્જી શકે છે. હાલ આવો જ બનાવ શિલ્પા શેટ્ટી સાથે બન્યો છે અને તેમને જાહેરમાં ઉપ્સ મોમેન્ટ નો શિકાર બનવું પડ્યું હતું. આ ઘટના અંગેનો વિડીયો પણ સૉશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જો વાત આ વાયરલ વિડીયો અંગે કરીએ તો વિડીયોમાં જોઈ શકાય છે કે શિલ્પા શેટ્ટી એક સફેદ હોલ્ટર નેક અને ઓફ શોલ્ડર ગાઉન પહેરેલુ છે. આ ગાઉન ઘણું લાંબુ હતુ. જયારે શિલ્પા શેટ્ટી એક એવોર્ડ શોમાં હાજર રહેતા પહેલા રેડ કાર્પેટ પર ચાલે છે અને મીડિયા સાથે પણ વાત કરતા જોવા મળે છે.
આટલું થયા બાદ તે ખૂબ જ ઝડપથી ત્યાંથી જવા લાગે છે, તે સમયે શિલ્પા શેટ્ટી નો આ મોટો ડ્રેસ તેમના સેન્ડલમાં ફસાઈ જાય છે અને તે નીચે પડી જવાની તૈયારીમાં છે. પરંતુ તે પછી તે પોતાની જાતને સંભાળી લે છે અને આગળ વધી જાય છે.
આ વિડીયો જોયા બાદ અનેક લોકો તેના પર કોમેન્ટ કરતા જોવા મળે છે જે પૈકી કેટલાકે શિલ્પાના બેલેન્સના વખાણ કર્યા છે. તો કેટલાકે તેના ડ્રેસને દોષ આપ્યો છે. જયારે અમુક લોકોએ આ અકસ્માતને તેના અંગત જીવન સાથે પણ જોડ્યો છે. આ ઉપરાંત એક યુઝરે લખ્યું છે – ‘પહેલેથી જ પડી ગઈ છે અને કેટલી ઘટશે ‘.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.