India

શું આમીર ખાનએ ફાતિમા સના શેખ સાથે પોતાના ત્રીજા લગ્ન કરી લીધા? વાયરલ થઈ રહી છે આ તસ્વીરો, શું આ સાચ્ચી છે કે બનાવટી? જાણો પૂરી બાબત

Spread the love

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે બોલીવુડ ઇન્ડસ્ટ્રી ઘણા બધા એવા અભિનેતા-અભિનેત્રી છે જેના છુટાછેડા થયા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષમાં ઘણા બધા મહાન કલાકરોએ પોતાના લગ્ન જીવનનો અંત લાવ્યા હતા. આવા અભિનેતામાં આમીર ખાનનો પણ સમાવેશ થાય છે. તમે જાણતા જ હશો કે હાલ થોડા સમય પેહલા જ તે આમીર ખાનએ તેની પત્ની કિરણ રાવને છુટાછેડા આપ્યા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે આ અભિનેતાના કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યાં હતા અને હવે તેઓએ આ લગ્ન જીવનનો અંત લાવી દીધો હતો, આ વાતની જાણ ખુબ અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલ દ્વારા કરી હતી. આ વાતને સાંભળીને આમીર ખાનના ચાહકોએ ખુબ આશ્ચર્ય પામ્યા હતા.

હવે તો એવી અફવો પણ ઉડવામાં આવી રહી છે કે આમીર ખાનએ હવે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યા છે, પોતાના ત્રીજા લગ્ન તે કઈ અભિનેત્રી સાથે કરી રહ્યા છે તેના વિશે અમે વિગતે જણાવીએ. મિત્રો તમને જણાવી દઈએ કે આમીર ખાનએ તેના ત્રીજા લગ્નએ ફાતિમા સના શેખ સાથે કરવાના છે તેવી હાલ ચાહકો દ્વારા સંભાવનાઓ કરવામાં આવી રહી છે, હવે વાસ્તવિકતા શું છે તેતો ફક્ત આમીર ખાન જ જાણે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ફાતિમા સના શેખએ હજી બોલીવુડમાં પ્રેવશ કર્યો તેને ફક્ત થોડા જ વર્ષો થયા હશે, ફાતિમાએ પોતના બોલીવુડ કરિયરની શરૂઆત ‘દંગલ’ ફિલ્મથી કરી હતી જેમાં આમીર ખાન પણ હતા. ત્યારથી ફાતિમાએ આમીર ખાનને પોતાનો ગુરુ માને છે. પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ઉડવામાં આવી રહી છે કે આમીર ખાન અને ફાતિમા શેખએ લગ્ન કરવા જઈ રહ્યા છે.

જયારે આમીર ખાન અને કિરણ રાવના છુટાછેડા થયા હતા ત્યાએ ફાતિમાને ખુબ ટ્રોલ કરવામાં આવી હતી. હાલ સોશિયલ મીડિયા પર એવી ઘણી તસ્વીરો જોવા મળી હતી જેમાં આમીર ખાન અને ફાતિમા સાથે જોવા મળ્યા હતા, આ તસ્વીરોને જોઇને ચાહકો દ્વારા દાવાઓ પણ કરવામાં આવ્યા હતા કે આ બંનેએ લગ્ન કરવા જઈ રહ્યા છે, હવે આ દાવામાં કેટલું સાચું છે અને કેટલું ખોટુંએ કોઈ જાણતું નથી.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *