Helth

શું તમે દાઢી-મૂછના સફેદ વાળથી પરેશાન છો? તો આ ૫ ઘરેલું ઉપાયો દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. જાણો કેવી રીતે

Spread the love

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે વર્તમાન સમયના લોકોએ પોતાના ખાન-પાનથી લઈને પોતાના સ્વાસ્થની ખુબ કાળજી રાખતા હોય છે, એટલું જ નહી તે તેના ચેહરાના દેખાવને પણ એટલું જ મહત્વ આપતા હોય છે. આપણે ઘણા લોકોને જોયા હશે જેને પોતાની નિશ્ચિત ઉમર પેહલા દાઢી-મુચ પર સફેદ વાળ આવી જતા હોય છે, કયો વ્યક્તિએ પોતાના ચેહરાના દેખાવને સારો નથી રાખવા માંગતો. પોતાનો ચેહરો સુંદર રાખવા માટે ઘણા બધા ઉપાયો શોધવામાં આવે છે.

નવી આધુનિક ટેકનોલોજીને લીધે આ સમસ્યા માટે પણ એક ઉપાય શોધવામાં આવ્યો છે, આ સફેદ વાળને કાળા કરવા માટે કલરનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણી ચામડીને ખુબ નુકશાન કરે છે, એટલા માટે જ અમે આ પોસ્ટના માધ્યમથી અમે તમને એવા ઘરેલું ઉપાયો જણાવા જઈ રહ્યા છીએ કે જેના ઉપયોગ દ્વારા તમે પોતાના દાઢી-મુછના વાળ પણ કાળા કરી શકશો અને તમારી ચામડીને કોઈ નુકશાન પણ નહી પોહચે. તો ચાલો તમને આ ઉપાયો વિશે સંપૂર્ણ માહિતગાર કરી દઈએ.

વગર કોઈ ચામડીને નુકશાન કે સાઈડ ઈફેક્ટની અસર વિના જો તમે દાઢી-મુચના વાળને કાળા કરવા માંગો છો તો આ ઉપાય ધ્યાનથી સમજો. સૌ પ્રથમ એક ફુદીનાના પાનની એક પેસ્ટ બનાવી અને તેમાં ડુંગળીનો રસ નાખીને સપૂર્ણ રીતે પોતાની દાઢી-મુછ પર લગાવી દેવું. આવ કરતાની થોડા દિવસો પછી જ તમને અસ દેખાવા લાગશે, આ ઉપાયએ સૌથી સરળ ઉપાય છે.

કાળા વાળ કરવાનો બીજો ઉપાય એ છે કે તમે ગાયના દૂધ માંથી બનેલ માખણને પોતાની દાઢી પર દરરોજ માલીશ કરવામાં આવે તો તમે તમારા વાળને સપૂર્ણ કાળા કરી શકશો, તમે રોજ સવારે વેહલા કે સાંજે આ ઉપાયનો ઉપયોગ કરી શકો છો.જાણવામાં પણ આવ્યું છે કે આ ઉપાય દ્વારા સરળતાથી દાઢી-મુછને કાળી કરી શકાય છે.

કાચા પોપૈયાને પણ કાળા વાળ કરવાનો મહત્વ ઉપાય માનવામાં આવે છે, આ ઉપાયમાં સૌ પ્રથમ પોપૈયાને પીસીને સારી એવી પેસ્ટ બનાવી લેવી પછી તેણે એક કટોરામાં લેવી ત્યારબાદ તેમાં ૧ ચમચી હળદળ અને એક ચમચી એલોવીરા જેલ નાખવું આ પેસ્ટને ખુબ સારી રીતે મિક્સ કરીને દાઢી-મુછ પર લગાવી દેવું. ત્યારપછીના થોડા દિવસોમાં જ તમને આ ઉપાયની અસર જોવા મળશે.

કેહવામાં આવે છે કે રસોઈમાં ઉપયોગમાં લેવાતું દહી અને નારિયળ તેલને ઘોળીને જો દાઢી પર લગાવામાં આવે તો સફેદ વાળ કાળા થઈ શકે છે. મિત્રો તમને જણાવી દઈએ કે આમળાને પ્રોટીન માટેનો એક મહત્વનો સ્ત્રોત માનવામાં આવે છે, આ આમળા પણ કળા વાળ કરવા માટે કારગત સાબિત થાય છે. જો પેહલા સૌ પ્રથમ આમળાને પીસી લેવા અને તેની પેસ્ટને લોખંડના વાસણમાં પૂરી રાત રાખવા, સવારે જાગીને આ પેસ્ટને દાઢી-મુછ પર લગાવાથી કાળા વાળ કરવા શક્ય બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *