India

સવારમાં ખેતરમાં ગયેલ બે યુવકનું અચાનક જ મૃત્યુ નીપજ્યું, ખેતરના એવું તો શું થયું હશે કે જેથી આ યુવક આટલી ગંભીર રીતે મૃત્યુ પામ્યા? જાણો પૂરી ઘટના

Spread the love

વર્તમાન સમયમાં દેશમાં ચોરી, લુટ-ફાટ, મર્ડર જેવી અનેક ઘટનાઓ બની રહી છે, આવી ઘટનમાં રોજબરોજ ખુબ વધારો થતો જઈ રહ્યો છે. આવી ઘટનાઓને રોકવા માટે સરકારએ ઘણા બધા પ્રયત્નો કરી રહી છે અને તેમાં થોડા અંશે સફળતા પણ મેળવી રહી છે. આજ અમે આ પોસ્ટના માધ્યમથી એક એવી ઘટના વિશે જણાવા જઈ રહ્યા છીએ જેને તમે સાંભળીને પણ ચોકી જશો, આ ઘટનામાં કઈક એવું થાય છે કે બે યુવકએ ખતરમાં જતા હોય છે પછી તેઓનું અચાનક જ મૃત્યુ થઈ જતું હોય છે. તો આ ઘટના વિશે તમને અમે સપૂર્ણ રીતે માહિતગાર કરીએ.

આ ઘટનાએ શાહજહાંપુરના પુવાયાંના લખોહા ગામની છે. આ ઘટનામાં હાઈટેંશન લાઈનનું ઈંસુલેટર સળગીને ખેતરમાં લાગેલ બ્લેડ પર પડ્યું હતું જેની ચપેટમાં ત્રણ યુવક આવી ગયા હતા અને તેમાંથી બે નું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બંને યુવકની વાત કરવામાં આવે તો આ બંને યુવકઓએ ગંભીર રીતે સળગી ગયા હતા. તેના પરિવાર જનોએ આ બને યુવકને રાજકીય મેડીકલ કોલેજમાં ભરતી કરવાયા હતા પણ અફસોસ આ બંને યુવકનો જીવ બચો નહી.

પુવાયાં ગામના નિવાસી અરવિંદ ગૌતમ, અંકિત ગૌતમ અને તેના ભત્રીજા સુમિતએ સોમવારને દિવસે શોચ કરવા માટે ખેતરમાં ગયા હતા ત્યારે જે પાડોશ ગામના નિવાસી ભોલાના ખેતરમાં હાઈટેંશન લાઈનમાં બાંધેળ ઈંસુલેટરમાં આગ લાગી હતી. આ સળગતું ઈંસુલેટરને જોઇને આ ત્રણેય યુવકએ પોતાની જાણ બચાવા માટે ભોલા ના ખેતરમાં બાંધેલ બ્લેડ વાળા તારને કુદીને નીકળી રહ્યા હતા ત્યારે જ તે ઈંસુલેટરએ તાર પર પડ્યું અને તારમાં કરંટ આવવાથી આ ત્રણેય યુવકોએ ગંભીર રીતે સળગી ગયા હતા.

આ ઘટનાએ ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતોએ જોઈતો તેઓ તરત જ આવીને કરંટને રોક્યો અને આ ત્રણેય યુવકને તરત જ હોસ્પિટલ ભરતી કરી દીધા હતા, જ્યાં અંકિત અને અરવિંદને મૃત જાહેર કરવામાં આવ્યા હતા જયાએ સુમિતને રાજકીય મેડીકલ કોલેજમાં ભરતી કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણકારી મળતા નિરીક્ષક કુવર બહાદુરએ આ ઘટના સ્થળે પોહચ્યા હતા અને આ ઘટનાની સપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી અને મૃત્યુ પામેલ બંને યુવકના પરિવાર સમક્ષ દુઃખ વ્યક્ત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *