India

સોનાના ભાવમાં નોંધાયો મહતમ ઘટાડો, જાણો આજનો સોનાનો-ચાંદીના ભાવ

Spread the love

આપણા દેશમાં ઘણા બધા મોટા મોટા સોના-ચાંદીના કારોબાર ચાલે છે જેના વિશે આપણે થોડી ઘણી માહિતી રાખતા હોઈએ છીએ. એવમાં સોના ચાંદીના નવા ભાવો વિશે માહિતી મળી છે જેમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આ સમાચારમાં ૨૨ કેરેટ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામએ આપવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ વગર ટેક્સએ ગણવામાં આવે છે આથી આંતરરાષ્ટ્રીય બજાર અને દેશની બ્જામાં સોના-ચાંદીના ભાવમાં ઘણો બધો ફેર હોય છે.

ઇન્ડીયન બુલિયન જવેલર્સ એસોસિએશન દ્વારા માહિતી મળી છેકે સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામે ૪૮૭૩૭ રૂપિયા છે જયારે પેહલા કામીગીર દિવસ પર પ્રતિ ૧૦ ગ્રામે સોનાનો ભાવ ૪૮૭૯૧ રૂપિયાય હતું. આ પ્રકારે પ્રતિ ૧૦ ગ્રામે સોનામાં ઘટાડો થયો છે જેને ઘણું બધું સસ્તું માનવામાં આવી રહ્યું છે. તેવી જ રતે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો પાછળના કારોબારી દિવસોમાં ૬૧૮૧૧ પ્રતિ કિલોના રેટ પર ચાંદીના ભાવ ખુલ્લા મુકવામાં આવ્યા હતા. એવામાં આજે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ ૫૬૮ રૂપિયા જેટલો ઘટાડો થયો હતો.

મલ્ટી કમોડીટી એક્સચેન્જમાં સોનાના ભાવમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે જેમાં ફેબ્રુઆરી ૨૦૨૨ ના ફ્યુચર ટ્રેડ રૂપિયા ૯ જેટલો ઘટાડો આવી શકે છે અને ચાંદીના ભાવમાં ભવિષ્યમાં ૫૩૫ રૂપિયા જેટલો ઘટાડો નોંધાય શકે છે. તમને જણાવી દઈએ કે અંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની તેજીને ધ્યાનમાં લઈને કારોબાર થઈ રહ્યો છે. અમેરિકામાં ૧.૩૯ ડોલરની તેજી સાથે ૧૮૦૧ ડોલર પ્રતિ સોનું ટ્રેડ કરી રહ્યું છે જયારે ચાંદીનો કારોબારએ ૦.૦૪ ડોલરની મંદી સાથે ૨૨.૩૩ ડોલર પ્રતિ ઓસના સ્તર પર ટ્રેડ કરી રહ્યું છે.

અમદાવાદના આજ સવારના સોના ચાંદીના ભાવ: 22ct gold :Rs. 47200, 24ct Gold : Rs.49960, silver price: Rs.61900. બેંગલુરુમાં સવારમાં નોંધાયેલ સોના-ચાંદીનો ભાવ: 22ct Gold: Rs.45700, 24ct Gold: Rs.49850, silver price : Rs.61900. ચંડીગઢમાં નોંધાયેલ સોના ચાંદીનો ભાવ: 22ct Gold : Rs. 46600, 24ct Gold : Rs. 49500, silver price: Rs.61900. ચેન્નાઈમાં નોંધાયેલ સોના-ચાંદીના ભાવ: 22ct Gold : Rs. 45910, 24ct Gold : Rs. 50100, silver price : Rs. 65960.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *