સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો આજનો સોના-ચાંદીનો નવો ભાવ. ૧૦ ગ્રામ સોના-ચાંદી પ્રતિ કેટલા રૂપિયાનો ઘટાડો થયો?
હાલના સમયમાં સોના-ચાંદીના ભાવમાં ઉતાર ચડાવ ખુબ જોવા મળે છે અને તમને ખબ જ હશે કે હજી થોડા સમય પેહલા જ તે સોનાના ભાવમાં વધારો થયો હતો જયાએ આજે તેમાં ઘટાડો થયો છે. સોના-ચાંદીના ભાવમાં નિયમિત રીતે ઘટાડો વધારો થાય છે આથી માર્કેટમાં ઘણા બધા ફેરફારો થાય છે. આ પોસ્ટના માધ્યમથી આજ અમે તમને સોનાના-ચાંદીના ભાવમાં નોંધાયેલા ઘટાડા વિશે માહિતગાર કરવા જઈ રહ્યા છીએ.
દિલ્હી સરાફા બજાર દ્વારા બુધવારન રોજ નવા સોના-ચાંદીના બહાવ નક્કી કરવામાં આવ્યા હતા, જે ભાવ અનુસાર સોનાના ભાવમાં પતિ ૧૦ ગ્રામે ૧૪૫ રૂપિયાના ઘટાડા સાથે ૪૭૦૯૩ રૂપિયાએ પોહચ્યો હતો. તમને જણાવી દઈએ કે આની પેહલાના કારોબારી સત્રમાં સોનના ભાવ પ્રતિ ૧૦ ગ્રામે ૪૭૨૩૮ રૂપિયા હતો જે વધુ હતો અને હવે આ વર્તમાન ભાવ ઓછો છે.
ભારતીય સરાફા બજાર દ્વારા ચાંદીના ભાવમાં પણ એટલો જ ઘટાડો નોંધવામાં આવ્યો હતો. ૨૨ ડીસેમ્બરના દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ તેનો ભાવ ૪૭ હજારથી નીચે ગઈ હતી નહી જ્યારે ચાંદીના ભાવમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદીના ભાવમાં લગભગ ૩૯૭ રૂપિયા ઘટ્યો હતો. ચાંદીના ભાવ હાલતો પ્રતિ ૧૦ ગ્રામે ૬૦૮૯૫ રૂપિયા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનના ભાવમાં ઘટી ને ૧૭૮૭ ડોલરએ પોહચી ગઈ હતી. સામાન્ય વાત છે કે જો તમે સોનાની શુદ્ધતા તપાસવા માંગો છો તો સરકાર દ્વારા એક એપ બનાવામાં આવી છે જેનું નામ BIS Care App દ્વારા સોનાની શુદ્ધતા જાણી શકોછો અને એટલું જ નહી સોના સાથે જોડાયેલ કોઈ પણ ફરિયાદ આ એપમાં કરી શકો છો. જો આ એપમાં સોનાનું લાઈસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબરમાં કોઈ ભૂલ જણાયતો તેની ફરિયાદ ગ્રાહકએ આ એપમાં કરી શકે છે.