સોના ના ભાવ મા મોટો ફેરફાર થયો છે! જાણો સોના ના નવા ભાવ
મિત્રો આપડે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી વિવિધ પરિબળો ને કારણે સોના અને ચાંદી ના ભાવ માં ઘટાડો નોંધાયો હતો જોકે આ ઘટાડાનું વલણ થોડા સમય નું જ મનાતું હતું તેવામાં આજે સોનાના ભાવમાં ફરી વધારો નોંધાયો છે જેની પાછળ નું કારણ રૂપિયાનું ઘટેલું મૂલ્ય છે. તો ચાલો આપડે જાણીએ આજના સોના અને ચાંદી ના ભાવ અંગે ની પરિસ્થિતિ.
સોના અને ચાંદીના ભાવ માં જબરજસ્ત ઘટાડા બાદ હવે ફરી પાછા સોનાના ભાવ ઉંચકાયા છે.તેની પાછળ નું કારણ વૈસ્વિક બજાર માં સોનાની વધતી કિમંત અને રૂપિયાનું ઘટેલ મૂલ્ય છે.જો વાત કરીએ સોનાના વધેલા ભાવ વિશે તો આજના દિવસે સોનુ 129 રૂપિયા જેટલું વધી ગયું છે. જેને કારણે દિલ્હી ના સરાફા બજાર માં સોનાનો ભાવ દસ ગ્રામ માટે 46286 રૂપિયા એ પહોંચી ગયો છે. જે અંગે ની માહિતી એચડીએફસી સિક્યોરિટીઝ ના સિનિયર એનાલિસ્ટ તપન પટેલ એ આવી છે.
વાત કરીએ આગલા દિવસની તો દિલ્હી સરાફા બજાર માં સોનાનો ભાવ દસ ગ્રામ માટે 46157 રૂપિયા એ બંધ થયો હતો તમને જણાવી દઈએ કે ચાંદી ના ભાવ માં હાલ ઘટાડો નોંધાયો છે. વાત કરીએ રૂપિયાની તો રૂપિયો આજે 6 પૈસા નબળો પડ્યો છે. વાત ચાંદીની તો દિલ્હી સરાફા બજાર માં ચાંદી ના ભાવ માં ઘટાડો નોંધાયો છે. ચાંદીમાં આજે દરેક કિલોગ્રામ માં 120 રુપીયાનો ઘટાડો નોંધાયો છે જેને કારણે ચાંદી ની કિમંત દરેક કિલોગ્રામ માટે કે જે 60489 રૂપિયા હતી તે ઘટીને હાલ 60369 થઇ ગઈ છે.
વાત વૈસ્વિક બજાર ની કરીએ તો આજે સોનાનો ભાવ વધ્યો જયારે ચાંદી નો ભાવ સ્થિર રહીયો વિસ્વ બજાર માં સોનુ 1757 અમેરિકીન ડોલર એટલેકે 1.33 લાખ રૂપિયા દરૅક એક ઓસ 1 કિગ્રા=35.3ઓસ નો ભાવ રહીયો જયારે ચાંદી 22.56 અમેરિકીન ડોલર 1703.79 રૂપિયા દરેક ઓસ માટે છે હાલ 1 અમેરિકન ડોલર નો ભાવ 75.52 રૂપિયા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.