૨૬-વર્ષ ના ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યા કિશોરી સાથે ના લગ્ન ને લઇ ખુલી ને આવ્યા સામે જે કહ્યું તે સાંભળી ચોંકી જશે કહ્યું કે હવે,
આખા ભારતમાં ચર્ચાનો વિષય બનેલા છત્તરપુરના બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના દરબારને લઈને ખાસ ચર્ચામાં રહ્યા છે. દુઃખો દૂર કરનારા ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને લોકોમાં અસમંજસ જોવા મળે છે. કેટલાક લોકો ધીરેન્દ્ર શાસ્ત્રી ની ટીકા કરી રહ્યા છે. તો કેટલાક લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીના કામની પ્રશંસા કરી રહ્યા છે.
એવામાં ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર ચર્ચા નો વિષય બન્યા છે. સોશિયલ મીડિયા ઉપર આજકાલ એક સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રી અને જયા કિશોરી ના લગ્નના સમાચારો હાલ ખૂબ વાયરલ થયેલા જોવા મળે છે. જયા કિશોરીની વાત કરવામાં આવે તો જયા કિશોરી પ્રખ્યાત વક્તા અને કથાકાર છે. આ દિવસોમાં ધીરેન્દ્ર શાસ્ત્રી અને જયા કિશોરીના લગ્નની વાત સામે આવી રહી છે.
પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રી એ આ બાબતે સચોટ માહિતી અને ખુલાસો આપ્યો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ બાબતે કહ્યું હતું કે તેમણે જયા કિશોરી અને તેમના લગ્નની વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી અને જયા કિશોરી સાથેના લગ્નના જે ફેક ન્યુઝ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે તે બાબતને લઈને તેઓએ કહ્યું હતું કે અમે આ આફવાથી ખૂબ નારાજ હતા.
અમે લેખિત નિવેદન પણ આપ્યું હતું કે કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે પ્રસિદ્ધિ હોય ત્યારે બદનામી પણ સામે આવે છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી એ આ બાબતનો ખુલાસો આપ્યો હતો અને જયા કિશોરી સાથેના લગ્નને એક ફેક ન્યુઝ ગણાવ્યા હતા. 26 વર્ષના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે માત્ર ભારતમાં જ નહીં દેશ વિદેશમાં ખૂબ નામના ધરાવે છે.
આજકાલ સમાચારોમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સમાચાર આવતા હોય છે. કેટલાક લોકો ધીરેન્દ્ર શાસ્ત્રી ની કલાને જાદુ કળા ગણાવી રહ્યા છે. તો કેટલાક લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીને સાચા ગણાવી રહ્યા છે. માત્ર 26 વર્ષના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજે આખા ભારતમાં ખૂબ જ નામ કરી બેસ્યા છે. રોજબરોજ ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને અનેક સમાચારો સામે આવતા હોય છે. પરંતુ સમાચારોમાં ક્યારેક જુઠાણું પણ સામે આવતું હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!