વારંવાર પિતા બનતા સૈફ અલી ખાન વિશે જાહેરમાં પુત્રી સારા ખાને કહી એવી વાત કે હવો તો બસ….
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હિન્દી ફિલ્મ જગત અને તેમના કલાકારો ની લોક પ્રિયતા આખા વિશ્વ માં છે લોકોને હિન્દી કલાકારો વિશે અને તેમના પરિવાર વિશે જાણવું ગમે છે. આપણે અહીં એક એવાજ કલાકાર વિશે વાત કરવાની છે કે જેઓ પોતાની ફિલ્મ કરતા પોતાના અંગત જીવનને લઈને ઘણા ચર્ચામાં રહે છે. તો ચાલો આપણે આ બાબત ને લઈને વધુ માહિતી મેળવીએ.
આપણે અહીં બોલીવુડ ના નવાબ એટલે સૈફ અલી ખાન વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છિએ કે તેમને ઘણી ફિલ્મો કરી છે પરંતુ સૈફ પોતાની ફિલ્મો કરતા અંગત જીવનને લઈને ઘણા ચર્ચામ રહે છે આપણે સૌ જાણીએ છિએ કે સૈફ અને બોલીવુડ ની એક સમયની ખ્યાતનામ અભિનેત્રી અમૃતા સિહે ઘણી નાની ઉમરે લગ્ન કર્યા હતા. પરંતુ બે સંતાનો ના જન્મ બાદ તેમનો આ સંબંધ લાંબો ટક્યો નહીં અને તેઓ અલગ થઈ ગ્યા.
જે બાદ સૈફ અલી ખાને પોતાની પુત્રીની ઉંમર જેટલી અભિનેત્રી કરીના કપૂર સાથે બીજા લગ્ન કર્યા જે બાદ લગ્નના થોડા જ સમયમા તેઓ ત્રીજી વખત પિતા બન્યા અને હાલમાં થોડા સમય પહેલા જ કરિનાએ ફરી બીજા બાળક ને જન્મ આપ્યો આમ સૈફ અલી ખાન ના બાળકોની અત્યાર સુધીની સંખ્યા ચાર થઈ ગઈ છે ઉપરાંત કરીના ની ત્રીજી વખત માતા બનવાની વાતો પણ સોશ્યલ મીડિયા પર થઈ રહી છે.
જોકે આ બાબત ને લઈને કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ જો આ વાત સાચી હશે તેઓ કરીના ના બાળકોની સંખ્યા ત્રણ જ્યારે સૈફ ના બાળકો ની સંખ્યા પાંચ થઈ જશે હાલમાં આમ એક પછિ એક બાળક ના પિતા બનવાથિ સૈફ સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે જયારે બે બાળકો ના જન્મ બાદ કરીના ને પણ શરીરક સમસ્યાઓ નો સામનો કરવો પડી રહ્યો છે.
આ બધાની વચ્ચે સૈફ ની પુત્રી સારા નું એક નિવેદન સામે આવ્યું છે કે જ્યારે તે પોતા સૈફ ના ચોથા બાળક ને જોવા ગઈ ત્યારે તે સારા ને ઘણો પસંદ આવ્યો કારણ કે તે ઘણો ક્યૂટ છે તેવું સારાએ જણાવ્યું. જે બાદ સારા એ પિતા સૈફ વિશે વાત કરતા કહ્યું કે તેઓ પિતા સૈફ અલી ખાન સાથે મજાક કરતી વખતે તે ઘણીવાર કહે છે કે પપ્પા ખૂબ જ વ્યસ્ત છે તમે તેમને દરેક દાયકામાં પિતા બનાવુ છે, પહેલા 20 દાયકામાં, પછી 40માં 30માં અને હવે 50માં પણ. જણાવી દઈએ કે સૈફ અને સારા વચ્ચે ઘણું સારું બોન્ડિંગ છે.