Categories
India

માનવતા મરી પડી! ૫ વર્ષના બાળકની આટલી કરુણ હત્યા નહિ જોઈ હોઈ હત્યારાનું નામ જાણી ચોકી જાસો પોતાનીજ…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં એક પછી એક હત્યા ના બનાવો સામે આવી રહ્યા છે કેજે દેશ અને સમાજ માટે ઘણા જ ખાતર સમાન છે લોકો અંગત અદાવત પારિવારિક દુષમનાવટ, અંગત સ્વાર્થ, ચોરી, પ્રેમ પ્રસંગ અનેક કારણ ને લઈને હત્યા કરે છે જેમાં વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડે છે તેમાં પણ છેલ્લા ઘણા સમયથી જે રીતે અંગત લોકો જ હત્યાના આરોપી બની રહ્યા છે તેના કારણે સંબંધો તાર તાર થયા છે.

આપણે આવાજ એક હત્યા ના કરુણ અને ભયાવહ કિસ્સા વિશે વાત કરવાની છે જેને જાણીને તમને પણ નવાઈ લાગશે અને હેરાન પણ થશો કે આખરે કોઈ આટલું નિર્દય શા માટે બન્યું હશે આ ઘટના પાંચ દિવસ પહેલા ની છે. હરિયાણા માં આવેલા કરનાલ જીલ્લાના એક ગામ કે જેનું નામ કલામપુરા છે ત્યાં એક બાળક ની લાશ મળી આવતા હડકંપ મચી ગયો હતો આ લાશ એક બાળક ની હતી કેજે ૫ વર્ષ નું હતું અને જેની નામ જશ હતું. બાળકની હત્યા બેરહેમીથી ગળું દબાવી કરવામાં આવી હતી.

નાની ઉમરમાં ઘરનું સંતાન ના ચાલ્યા જવાથી પરિવારમાં બાળકની હત્યા નું દુઃખ અને સાથે સાથે હત્યારા ને લઈને રોષ પણ હતો. હત્યા બાદ જ પરીવાર અને આસપાસ ના લોકો જશ ને ન્યાય મળે તે માટે માંગણી કરવા લાગ્યા. અને આરોપીને કડક માં કડક સજા મળે તેવી માંગ કરવા લાગ્યા. હવે આ ઘટના ને પાંચ દિવસ બાદ જશ ની હત્યાના આરોપ માં એક મહિલા આરોપીને પકડી છે.

જણાવી દઈએ આ મહિલા નું નામ અંજલી છે. કેજે જશ ના પિતા ના ભાઈ વિકાસ ની પત્ની છે એટલે કે હત્યા કરનાર કોઈ બીજું નહિ પરંતુ જશ ની જ કાકી હતી. ઘટના અંગે જાણ થતા પરિવાર સહીત લોકોમાં સન્નાટો છવાઈ ગયો. જણાવી દઈએ કે હાલમાં અંજલી ગર્ભવતી છે અને માતા બનવા જઈ રહી છે તેવામાં માતા નો પ્રેમ તનમાં જોવા મળવાને બદલે રક્ષાસ નું રૂપ જોવા મળ્યું.

સૌ પ્રથમ જો વાત આ ઘટના અંગે કરીએ તો પાંચ દિવસ પહેલા વિકસે જ જશ ના ગાયબ થયાની પોલીસ ફરિયાદ કરી હતી. જો વાત હત્યા અંગે કરીએ તો જયારે જશ સુતા સુતા મોબાઈલમાં રમી રહ્યો હતો ત્યારે પાછળ ની તરફ થી આવીને અંજલીએ મોબાઈલ ના ચાર્જર વડે જશ નું ઘણીજ દર્દનાક રીતે ગળું દબાવ્યું જે બાદ જશ ના મો અને કાનમાંથી લોહી પણ નીકળવા લાગ્યું.

અંજલીએ પ્રથમ જશ ની લાસ ને તેજ સેટી માં સંતાડી જે બાદ સમય મળતા પાડોશી ની છત પર બેગમાં મુકીને ફેકી દિધી. છત પર લાશ હોવા અંગે જાણ થતા પાડોશીએ પણ આ બેગ પાસેના પશુઓના ટીન પર ફેકી દીધી હતી. જોકે હાલમાં અંજલિ પોલીસ ની પકડમાં છે અને હત્યા ની કબુલાત કરી છે જોકે આ હત્યા માં અન્ય કોઈ તેની સાથે હતું અને હત્યા નું શું કારણ છે તેની તપાસ શરુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *