મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય ઈન્ટરનેટ અને સોસ્યલ મીડયા નો છે વર્તમાન સમય માં ઈન્ટરનેટ પર ક્યારે અને શું જોવા કે સંભાળવા મળી જાય તેના વિશે કોઈ જાણકારી રહેતી નથી તેવામાં ખાસ તો સોશ્યલ મીડયા પર સ્ટાર ને લાગતા વીડિઓ ફોટા અને માહિતી ઘણી વાયરલ થઇ હોય છે જે પૈકી અમુક માહિતી સાચી તો અમુક ખોટી પણ હોઈ છે જોકે લોકો સાચા ખોટા અંગે વધુ માહિતી મેળવ્યા સિવાય આવા સ્ટાર ની માહિતી શેર કરવા લાગે છે.
જેના કારણે ઘણી વખત તે સ્ટાર ને ઘણી વખત શર્મીનદગી નો સામનો પણ કરવો પડે છે. હાલમાં આવોજ એક વીડિઓ ભોજપુરી સિંગર શિલ્પી રાજનો પણ વાયરલ થઇ રહ્યો છે આ વીડિયોમાં શિલ્પી રાજ બે વ્યક્તિઓ સાથે ઘણી જ આપતિજનક સ્થિતિમાં જોવા મળી રહીયા છે. મળતી માહિતી અનુસાર આ વીડિઓ માં જોવા મળતા બે વ્યક્તિ પૈકી એક વ્યક્તિ કે જેની સાથે શિલ્પી રાજ ઈન્ટિમેટ થઈ રહી છે તેનું નામ વિજય ચૌહાણ છે. કેજે શિલ્પી રાજ નો બોફ ફ્રેન્ડ હોવાનું જણાવવામાં આવે છે.
જો વાત વીડિઓ અંગે કરીએ તો જણાવી દઈએ કે વાયરલ થઇ રહેલ વીડિયોમાં જોવા મળતા બંને યુવકે પોતાનો મોઢા ઢાંકેલા છે, જો કે વીડિઓ માં શિલ્પીનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તેવું લોકોનું કહેવું છે વીડિયો વાયરલ થયા બાદ શિલ્પી ના ફેન્સને શિલ્પી ની ટીમ દ્વારા વીડિઓ શેર ન કરવા કહેવામાં આવ્યું છે ઉપરાંત આ પ્રાઇવેટ વીડિઓ ને ઘણા સોસ્યલ મીડયા પ્લેટફોર્મ પરથી પણ હટાવી દેવામાં આવ્યું છે.
જોકે હાલમાં વીડિઓ ના કારણે ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે. જોકે આ ઘટના ને લઈને અત્યાર સુધીમાં શિલ્પી રાજ દ્વારા કોઈ આધિકારિક માહિતી આપવામાં આવી નથી. જો વાત શિલ્પી રાજ અંગે કરીએ તો જાણકારી માટે જણાવી દઈએ કે તેમનો જન્મ ૨૫ માર્ચ ના રોજ ઉતર પ્રદેશના ભાટપરાની ના દેવરિયા માં થયો હતો કે જ્યાં તેમણે પ્રાથમિક અભ્યાસ પણ મેળવ્યો હતો. જે બાદ ૧૨ માં ધોરણ તેમણે છપરા થી કર્યું હતું અને પછી ફિલ્મ જગત તરફ આગળ વધીને સિંગર બન્યા.