નેપાળ ની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક છોકરા ને તેના શરીર ના પાછળ ના ભાગે પૂછડું છે. જેને લઈને અવનવી ચર્ચાઓ થવા લાગી છે. નેપાળ માં રહેતા એક પરિવાર મા 16 વર્ષ ના પુત્ર ને શરીર ના પાછળ ના ભાગે પૂછડું છે તે છોકરા નો જયારે જન્મ થયો ત્યારે થી જ તેને પાછળ ના ભાગે વાળ હતા બાદ માં તે વધી ને અત્યારે ખુબ જ મોટું થઈ ગયું છે.
માહિતી માં જાણવા મળ્યું કે નેપાળ માં રહેતા 16 વર્ષ નો છોકરો જેનું નામ દેશાંત અધિકારી છે. અને તેને નાનપણથી જ કમર ના નીચે ના ભાગે વાળ ઉગવાના શરૂ થઈ ગયા હતા. તેની ઉમર વધવાની સાથે તેના વાળ માં પણ વધારો થતો રહ્યો અને આજે તેના આ પુંછડાની લંબાઈ 70-સેન્ટિમીટર સુધી પહોંચી ગઈ છે. છોકરો હવે આ વાળ ને ચોટલીવાળીને રાખે છે જેને પાછળ થી જોતા એક પૂંછડા જેવું દેખાય છે.
દેશાંત ના પુંછડાની સારવાર માટે તે તેના માતા-પિતા સાથે ભારત આવે છે ભારત ની મોટી મોટી હોસ્પિટલો માં દેશાંત ની ખુબ જ સારવાર કરાવવામાં આવે છે છતાં સારવાર થી તેના તે વાળ માં કંઈક જ ફેર પડતો નથી. બાદ મા તેના માતા-પિતા તેને લઈને એક મંદિર ના પૂજારી પાસે જાય છે મંદિર ના પૂજારી જોઈને કહે છે કે આ છોકરો તો સાક્ષાત હનુમાનજી નો અવતાર છે. ત્યારબાદ તેના માતા-પિતા પણ આ વાત સાંભળીને ખુબ જ ખુશ થઈ ગયા. દેશાંત ની આ પૂછડાં ને જોવા માટે સૌ કોઈ જોવા માટે આવે છે.
દેશાંત ને નાનપણ થી જ આ પૂંછડી હોય તેને લોકો ને પૂંછડી બતાવવામાં ખુબ જ શરમ આવતી હતી પણ અત્યારે દેશાંત ના ફોટો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થય ચુકયા છે અને હવે દેશાંત જકહે છે કે હવે તેને આ પૂછડું બતાવવામાં કોઈ શરમ આવતી નથી. હાલમાં દેશાંત ના માતા-પિતા ડોક્ટરો ને ઈલાજ માટે મળે છે અને લોક દેશાંત ની પૂંછડી જોઈને ખુબ જ આશ્ચર્ય પામી જાય છે. દેશાંત ના વાયરલ વિડીયો અને ફોટા ને સૌ કોઈ લોકો નિહાળી રહ્યા છે અને તેને લાઈક કરી રહ્યા છે.