Entertainment

તારક મહેતા ની એક અભિનેત્રી એ ગ્લેમર, હોટ વિડીયો શેર કર્યો કે જોઈ ને તમે પણ …….જુઓ વિડીયો.

Spread the love

ભારત માં લોકો ની પ્રિય ટીવી સીરીયલ એટલે તારકમહેતા કે ઉલ્ટા ચશ્મા. ભારત ના ઘરે ઘરે આ સિરિયલ પ્રસિદ્ધ છે તેમાં આવતા કલાકારો લોકો ને હસાવી હસાવી ને પેટ દુખવાડી દે છે તેવી કોમેડી કરતા હોય છે. તેમાં આવતા કલાકારો લોકો ના પ્રિય છે લોકો ના દિલો માં રાજ કરે છે. આ સિરિયલ એવી છે કે ક્યારેક સમાજ માં બનતી ઘટના ને પોતાની સિરિયલ માં ખુબ સારી રીતે રજૂ કરી દે છે.

હમણાં થોડાક સમય પહેલા દવાઓના કાળાબજારી ઉપર સિરિયલ માં ઘણા એપીસોડો બનાવવામાં આવ્યા હતા. આ એપિસોડ માં ટૂંકા અંતર ના ગાળા માટે આરાધના શર્મા નામની એક કલાકાર આ સિરિયલ નો હીસ્સો બની હતી. આ એપિસોડ માં તે હંમેશા ફોર્મલ ડ્રેસ માં જોવા મળતી હતી અને લેડી ડિટેક્ટિવ ની ભૂમિકા ભજવતી હતી.

આરાધના શર્મા એ ટૂંકા ગાળા ના સમય માટે લોકો ની પ્રિય બની ચુકી હતી. તે ને કરિયર ની શરૂઆત બુગી વુંગી ડાન્સ સિરિયલ થી કરી હતી. અને બાદ માં ડાન્સ ઇન્ડિયા ડાન્સ માં પણ તે જોવા મળી હતી. આ ઉપરાંત તે ઘણી બધી જગ્યા એ જોવા મળતી હોય છે. જેમાં સબ પર આવતી એક સિરિયલ અલાઉલુદીન નામ તો સૂના હોગા અને બીજી એક સિરિયલ હીરો ગાયાબ મોડ માં પણ તે જોવા મળી હતી.

તાજેતર માં આરાધના શર્મા એ હોટ વિડીયો શેર કરીને તેના ફેન્સ ના દિલ ને હલાવી દીધા છે. આ વિડીયો માં આરાધના શર્મા એક બાથ ટબ માં સ્નાન કરતી જોવા મળે છે. અને એવો હોટ વિડીયો શેર કર્યો કે સોશિયલ મીડિયા પર આંગ લગાવી દીધી છે. તેના ફેન્સ ને આ વિડીયો ખુબ જ પસંદ આવી રહ્યો છે. જુઓ હોટ વિડીયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *