સ્ત્રી જાત ને શર્મસાર કરતી ઘટના લોકો ને પોતાની પ્રેમજાળ માં ફસાવી લાખો રૂપિયા પડાવતી આ યુવતીઓ એવા એવા કારનામા કરતી કે…
તાજેતર માં એક સ્ત્રી જાત ને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. ઘટના સાંભળી ને હચમચી જવાય તેવી ઘટના છે. યુવતીઓ એ પોતાની પ્રેમજાળ માં કેટલાય લોકો ને ફસાવીને બ્લેકમેલ કરવાની ઘટના સામે આવી છે. હનીટ્રેપ નો એક કેસ જેમાં ગુનેગાર સ્ત્રી આરતી દયાલ હતી આ બહુ ચર્ચિત કેસ રહ્યો છે. આરતી દયાલ ને સુપ્રીમ કોર્ટે બુધવારે જમીન આપ્યા છે. તે કેટલાય પુરુષ ને પ્રેમજાળ માં ફસાવીને હનીટ્રેપ નો શિકાર કરી ચુકી છે.
આરતી દયાલ નું સાચું નામ આરતી અહિરવાર છે. તેના લગ્ન ફરીદાબાદ માં રહેતા અનિલ વર્મા સાથે થયા હતા. પતિને આરતી ના ખોટા કામો ની ખબર પડતા તેને છોડી દીધી હતી. પતિ થી અલગ રહ્યા બાદ તે મધ્યપ્રદેશ ના છતરપુર આવી હતી. તેને છતરપુર માં તેના પતિ અનિલ વર્મા, અને તેના સાસું અને સસરા વિરુદ્ધ ફેમિલી કોર્ટ માં કેસ દાખલ કર્યો હતો. બાદ માં બન્ને વચ્ચે સમાધાન થયું પણ આરતી એ પતિ સાથે રહેવાની ના પાડી દીધી હતી.
બાદ માં આરતી પંકજ દયાલ નામના સંપર્ક માં આવી અને બનેં લિવ-ઈન માં રહેતા હતા. અને ત્યારબાદ ત્યાંની એક યુવતી સ્વેતા જેન ના સંપર્ક માં આવી બન્ને એ લોકો ને પોતાની પ્રેમજાળ માં ફસાવીને લોકો ને બ્લેકમેલ કરી ને હનિટેપ નો શિકાર બનાવવા લાગી. તે એક હરભજન એન્જીનીયર ના સંપર્ક માં આવી અને તેની સાથે મિત્ર બાંધી. આરતી અને તેની એક મિત્ર રૂપા એ હરભજન નામના યુવક ને પ્રેમજાળ માં ફસાવી ને તેની પાસેથી પૈસા પડાવી લેવાની યોજના બનાવી હતી.
બને એ એ સાથે મળીને ત્રણ અધિકારીઓ ના અશ્લીલ વિડીયો બનાવ્યા અને તેને બ્લેકમેલ કરવાનું શરું કરી દીધું. બ્લેકમેલ કરી ને લાખો રૂપિયા પડાવતા હતા. રૂપા ની ધરપકડ કરી તેને કિશનગંજ પોલીસ સ્ટેશને લઇ જય તપાસ કરવામાં આવી હતી. અને આખી ઘટના બહાર આવી હતી. આરતી ની માતા ને પૂછવામાં આવ્યું ત્યારે તેને પણ આ અંગે અજાણ છે તેવી વાત કહી હતી. હરરભજન નામના વ્યક્તિએ આરતી દયાલ વિરૃદ્ધ પલાસિયા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી કે તે ને વારંવાર બ્લેક મેલ કરી રહી હતી. આવી ઘટનાઓ સમાજ માટે કલન્ક રૂપ સાબિત થતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” મા સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!