દુલ્હન નો સ્વેગ તો જુઓ ! લગ્ન ના કપડાં માં એવી ધાંસુ ગાડી ચલાવી કે…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજ અવનવા વિડીયો વાયરલ થતા રહે છે. ખાસ તો હાલમાં સોશિયલ મીડિયા પર લગ્ન ના અવનવા વિડીયો ખાસ વાયરલ થઇ રહ્યા છે. હાલમાં જ એક વીડિયો ખુબ જ ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એક લગ્ન ના કપડાં માં એક કન્યા નો વિડીયો છે.
એક કન્યા લગ્ન ના કપડા માં ગાડી ચલાવતી જોવા મળે છે. વિડીયો માં જોઈ શકાય છે કે એક દુલ્હન લગ્ન ના કપડા માં એક બ્લુ કલર ની એક્ટિવા ગાડી ઉભા રસ્તા માં ચલાવતી જોવા મળે છે. અને સાથે સાથે બુલિવુડ નું મુવી એક્શન રિપ્લે નું ગીત ‘ઝોર કે ઝટકા ઝોરો સે લગા’ ને લિપ સિંક કરી રહી છે.
દુલ્હન સરસ રીતે તૈયાર થયેલી છે અને પોતાની મોજમાં એક્ટિવા ચલાવી રહી છે. પોતે બિન્દાસ રીતે ગાડી લઇ ને જય રહી છે. આ જોઈ ને લોકો ખુબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વીડ્યો લોકો ને ખુબ જ પસંદ આવી રહ્યો છે. લોકો ખુબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
દુલ્હન ને લગ્ન ની કઈ ટેંશન જ નથી તે તો બસ પોતાની મોજ લઈ રહી છે. આજુબાજુ માંથી પસાર થતા લોકો પણ દુલ્હન ને જોતા જાય છે. અત્યાર હજારો લોકો એ આ વીડિયો જોઈ લીધો છે. આવા ને આવા વિડીયો ઉતારી લોકો રોજેરોજ મનોરંજન લેતા હોય છે. અને બીજા લોકો જોઈ ને આનંદ લેતા હોય છે. જુઓ વિડીયો.
View this post on Instagram