” લો ચલી મેં, અપને દેવર કી બારાત લેકે…” સોન્ગ્સ પર ભાભી એ કર્યો એવો ડાન્સ કે લોકો એ તેના પર…જુઓ વિડીયો.
આ દિવસો માં સોશિયલ મીડિયા પર લગ્ન ની સીજન ના ખુબ જ સુંદર વિડીયો વાયરલ થઇ રહ્યા છે. લોકો લગ્ન માં ડાન્સ કરીને જબરદસ્ત એન્ટ્રી પાડી દેતા હોય છે. યુવાનો થી માંડી ને મોટી મોટી ઉમર ના લોકો પણ લગ્ન માં મન મૂકીને ડાન્સ કરતા હોય છે. સોશિયલ મીડિયા માં હાલમાં એક વિડ્યો સામે આવ્યો છે. આ વિડીયો માં વરરાજા ના ભાભી એ ખુબ જ સુંદર ડાન્સ કરી ને લોકો ના દિલ જીતી લીધા હતા.
ભાભી ના ડાન્સ જોઈ ને લોકો અંચબિત રહી ગયા હતા. ભાઈ-બહેન ની જેવી રીતે જોડી હોય છે. તેવી જ રીતે ભાભી-દિયર ની જોડી હોય છે. જેમાં મજાક મસ્તી ને અગ્ર સ્થાન હોય છે. દિયર ના લગ્ન ની ખુશી ભાભી ના મોઢા પર અનોખી જ હોય છે. જે આ વાયરલ વિડીયો માં જોઈ શકાય છે. વાયરલ વિડીયો માં જોઈ શકાય છે કે, એક ભાભી તેના દિયર ના લગ્ન માં સ્ટેજ પર ધમાકેદાર ડાન્સ પરફોર્મ કરે છે. જેણે લોકો ના મન ને હરિ લીધા હતા.
ભાભી એ બૉલીવુડ ના ખુબ જ જાણીતા સોન્ગ્સ ” લો ચલી મેં, અપને દેવર કી બારાત લેકે…” આ સોન્ગ્સ પર સ્ટેજ પર અનોખો ડાન્સ કરે છે. અને આ ડાન્સ જોતા જ ત્યાં ઉભેલા લોકો સરપ્રાયસ માં મુકાય ગયા હતા. ભાભી એ એવો સુંદર ડાન્સ કર્યો કે, ત્યાં ઉભેલા મહેમાનો પણ ભાભી અને દિયર પર 500-500 રૂપિયા ની નોટો નો વરસાદ કરવા લાગ્યા હતા. ભાભી ગીત ના બોલ સાથે તાલ મેળવતા જોવા મળતા હતા. ભાભી ડાન્સ કરતા ન થાક્યા અને લોકો પૈસા ઉડાડતા ના થાક્યા. જુઓ વિડીયો.
આ વિડીયો યુ ટ્યુબ ચેનલ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વિડીયો ને 28-લાખ થી પણ વધુ લોકો જોઈ ચુક્યા છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.