મુકેશ અંબાણી એ તેના બે બાળકો સાથે કર્યો ખુબ મોટો અન્યાય ! જાણી ને હચમચી જશે.
મુકેશ અંબાણી ભારત ના સફળ બિઝનેસમેન માના એક છે. મુકેશ અંબાણી ભારત ના પૈસાદાર વ્યક્તિઓ માના એક છે. પરંતુ થોડા સમય પહેલા મુકેશ અંબાણી ને પાછળ છોડી ને ગૌતમ અદાણી આગળ નીકળી ગયા છે. પરંતુ મુકેશ અંબાણી ને તેનો પરિવાર કોઈ ને કોઈ બાબાતો માં ચર્ચા નો વિષય બનતો જ હોય છે. મુકેશ અંબાણી એ હાલમાં જ એક મોટો નિર્ણય કર્યો છે.
મુકેશ અંબાણી એટલા માટે સમાચારો ની હેડ લાયન માં છે. કારણ કે મુકેશ અંબાણી એ તેના ત્રણેય બાળકો પૈકી એક ને બધી સંપત્તિ સોંપી દીધી છે. મુકેશ અંબાણી એ પોતાની સુઝબુઝ થી પોતાની કંપની રિલાયન્સ ને આજે એક મોટા મુકામ પર પહોંચાડી દીધું છે. પરંતુ હાલમાં મુકેશ અંબાણી એ રિલાયન્સ માંથી પોતે રિટાયરમેન્ટ લઇ લીધું છે. અને તેના મોટા પુત્ર ને તેના પદ પર બેસાડી દીધો છે.
મુકેશ અંબાણી ના પુત્ર આકાશ અંબાણી ને મુકેશ અંબાણી એ રિલાયન્સ માં પોતાની જગ્યા પર બેસાડી દેતા હાલ તે ખાસ એવા ચર્ચા નો વિષય બન્યા છે. કારણ કે માત્ર એક પુત્ર ને જ તેમાં સ્થાન આપતા આ વાતે ખાસ જોર પકડિયું છે કે તેણે બીજા પુત્ર સાથે અન્યાય થયો છે. તેના બીજા બે બાળકો અનંત અંબાણી અને ઈશા અંબાણી છે. તેને એમાં કંઈ પદ સોંપવામાં આવ્યું નથી.
હવે થી રિલાયન્સ ના કર્તા હર્તા મુકેશ અંબાણી નો મોટો પુત્ર આકાશ અંબાણી હશે. મુકેશ અંબાણી અને તેના પરિવાર ની વાત કરી એ તો તે અને તેનું પરિવાર આજે રાજા-રાણી ની જેમ વિતાવી રહ્યું છે. તેના નાના પુત્ર અનંત અંબાણી ના લગ્ન હજુ કરવાના બાકી છે. થોડા સમય પહેલા જ અનંત અંબાણી ની થવા વાળી પત્ની રાધિકા મરચન્ટ ના ખાસ એવા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બૉલીવુડ ના અભિનેતા સહિત ક્રિકેટર પણ શામિલ થયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!