આ બાળક ના હાથ ના જાદુ જોઈ ને લોકો થઇ રહ્યા છે દંગ ! માત્ર 1-સેકન્ડ માં એવું કર્યું કે…જુઓ વિડીયો.
દેશ દુનિયા ના રોજ અવનવા વિડીયો તમે સોશિયલ મીડિયા માં નિહાળતા હશો. રોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. સ્કૂલ માં અભ્યાસ કરતા નાના છોકરા ક્યારેક ક્યારેક એવા એવા કરતબો બતાવે છે કે, લોકો જોઈ ને દંગ રહી જાય છે. નાના છોકરા હોય એટલે લોકો નું કઈ ને કઈ મનોરંજન કરતા જ હોય છે. એક સ્કૂલ માં અભ્યાસ કરતો નાનો વિદ્યાર્થી પોતાના ક્લાસ રૂમ માં એવી જાદુ ની કળા બતાવે છે કે, લોકો જોઈ ને દંગ રહી ગયા.
એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર ખુબ વાયરલ થયેલો જોવા મળે છે. જેમાં એક ટેલેન્ટેડ વિદ્યાર્થી પોતાના ક્લાસ ની બેન્ચ પર પોતાના મિત્રો ના ટોળા ની વચ્ચે એક જાદુ બતાવે છે. જેમાં આ વિદ્યાર્થી પોતાના એક હાથ માં બે પથ્થર રાખે છે. તે માત્ર 1 સેકન્ડ માં એવી તરકીબ અજમાવે છે કે, તેના એક હાથ ના પથ્થર બીજા હાથ માં આવી ગયા. તેના મિત્રો આ જોઈ ને દંગ રહી ગયા. જુઓ વિડીયો.
View this post on Instagram
આ વિડીયો સાહિલ આઝમ નામના યુઝર્સે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉંટ પર પોસ્ટ કરેલો છે. વિડીયો જોનાર પણ બાળક ની કળા થી ચોકી ઉઠ્યા. જોકે આ એક કળા અને હાથ ની રમત કહેવાય. જેને કરવામાં વિદ્યાર્થી માહિર થઇ ગયો. અને પોતાના હાથ નિ ઝડપ થી એવું કર્યું કે, લોકો પણ ચોકી ઉઠ્યા. આવા અવનવા વિડીયો રોજ જોવા મળતા હોય છે.
સોશિયલ મીડિયા પર આ વિડીયો એટલો બધો વાયરલ થઇ રહ્યો છે કે, લોકો બાળક ની જાદુ ની કળા જોઈ ને ચોંકી ઉઠ્યા છે. લોકો આ વિડીયો જોઈ ને મનોરંજન લઇ રહ્યા છે. નાના બાળકો અભ્યાસ કરતા પણ આવી ઈતર પ્રવૃતી માં વધારે રસ ધરાવતા હોય છે. અને આવા અવનવી રીતે લોકો નુ મનોરંજન કરતા હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.