પ્રેગન્સી ગ્લો સાથે ‘આલિયા ભટ્ટે’ કર્યો એવો ડાન્સ કે ત્યારબાદ કરણ જોહર પણ કંટ્રોલ ના કરી શક્યા અને…જુઓ વિડીયો.
બૉલીવુડ ની અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ના લગ્ન ના માત્ર બે જ મહિના માં રણબીર કપૂરે અને આલિયા ભટ્ટે તેના ફેન્સ ને ખુશખબરી આપતા જણાવ્યું હતું કે આલિયા ભટ્ટ માતા બનવા જય રહી છે. આલિયા ભટ્ટ પોતાના પ્રેગન્સી ના સમય માં પણ પોતાના કામ પ્રત્યે ખુબ જ ઉત્સુક જોવા મળી રહી છે. પ્રેગન્સી નો સમય ચાલતો હોવા છતાં તે પોતાના આગામી આવનાર મુવી નું શૂટિંગ કરતા જોવા મળે છે. હાલમાં કરણ જોહરે એક વિડીયો શેર કર્યો છે જેમાં…
કરણ જોહર ના ધર્માં પ્રોડક્શન માં બનનારી ફિલ્મ રોકી અને રાની કી પ્રેમ કહાની માં આલિયા ભટ્ટ અભિનેતા રંણવીર સિંહ સાથે નજરે ચડશે. તાજેતર માં આલિયા એ આ ફિલ્મ નું શૂટિંગ પૂરું કરતા તેની ઉજવણી ના ભાગ રૂપે એક ડાન્સ કર્યો હતો. જેમાં આલિયા ની સાથે રણવીરસિંહ પણ જોવા મળ્યા હતા. આ વિડીયો પોતાના પતિ રણબીર કપૂર ના ગીત ચન્ના મેરેયા ગીત પર ડાન્સ કરતી આલિયા ભટ્ટ જોવા મળે છે…જુઓ વિડીયો.
View this post on Instagram
આલિયા ભટ્ટ ની સાથે રણવીરસિંહ પણ ઝૂમી રહ્યા છે. કરણ જોહરે આ વિડીયો શેર કરતા કેપશન માં લખ્યું છે કે, ” જુઓ મારી રાની નો રૈપ-અપ તો મારો રોકી કેવી રીતે ચીયર અપ કરી રહ્યો છે. રાની એ તો પ્રેમ કહાની માં કામ કરી લીધું છે, હવે રોકી તું પણ આવી જ કામ ખતમ કરવા” આ ફિલ્મ નું શૂટિંગ આલિયા એ પતાવી દીધું છે હવે રણવીરસિંહ નું કામ હજુ બાકી છે.
વિડીયો માં આલિયા ભટ્ટ અલગ જ અંદાજ માં જોવા મળી હતી જેમાં તે મોઢા માં ચમચી રાખીને ડાન્સ કરતી જોવા મળી હતી. આલિયા ના મોઢા પર પ્રેગન્સી નો ગ્લો પણ સાફ નજરે જોવા મળી રહ્યો છે. આલિયા ભટ્ટ ના આગામી આવનારા મુવી ની વાત કરી એ તો તેમાં બ્રહ્માસ્ત્ર મુવી માં તે તેના પતિ રણબીર કપૂર સાથે કામ કરતી જોવા મળશે. ફેન્સ પણ તેના આવનારા મુવી ની રાહ જોઈ બે બેઠેલા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!