India

શારીરિક ખોડખાપણ હોવા છતાં યુવાન પેટ નો ખાડો પુરવા કરે છે એવું કામ કે જોઈ ને ભાવુક થઇ જશે..જુઓ વિડીયો.

Spread the love

આપણા જીવન મા રોજબરોજ કેટલીય મુસીબતો સામે આવતી હોય છે. ઘણા લોકો એવા હોય છે કે નીડર રહીને મુસીબતો સામનો કરે છે. તો ઘણા લોકો એવા હોય છે કે તે મુસીબતો થી કંટાળી જતા હોય છે. અને નો ભરવાના પગલા ભરી બેસે છે. હાલ જે વિડીયો શેર થયેલો જોવા મળે છે. તે વિડીયો મા યુવાન ની દશા જોઈ ને તમે પણ રડી પડશે. પેટ નો ખાડો પુરવા માટે યુવાન જે કરે છે તે યુવાન ને ખરેખર ધન્ય છે.

આ વિડીયો મા જોઈ શકાય છે કે, એક યુવાન ને એક પગ નથી. માત્ર એક પગે પેટ નો ખાડો પુરવા કાળી મજુરી કરી રહ્યો છે. વિડીયો મા જોવા મળે છે તેમ તે યુવાન એક સિમેન્ટ ભરેલા ટ્રક માંથી આખી ગુણ પોતાના માથા પર મુકે છે. બાદ મા તેને ચાલવા માટે જે ઘોડી હોય છે તે પોતાના હાથ મા લે છે અને હસતા હસતા એક પગે આખે આખી સિમેન્ટ ની કોથળી નો ભાર ઉપાડી લે છે. અ યુવાન ના કામ ને ધન્ય છે..જુઓ વિડીયો.

આ વીડિયોને ટ્વિટર પર @tarksahitya નામથી શેર કરવામાં આવ્યો છે. આના પર કેપ્શનમાં લખ્યું છે કે, ‘લોકો તેમની મહેનત સંઘર્ષ અને બીજાના તમાશો લાગે છે.’ અ વિડીયો જોઈ ને લોકો ભાવુક હદય સાથે યુવાન પ્રત્યે સંવેદના દર્શાવી રહ્યા છે. કારણ કે ઘણા લોકો એવા હોય છે કે, તે શારીરિક ખોડખાપણ ધરાવતા હોય છે. અમુક એવા ખોડખાપણ વાળા લોકો રસ્તા પર ભીખ માંગતા હોય છે.

આ યુવાન ખોડખાપણ વાળો હોવા છતાં પણ હિમત હારતો નથી. આવા અનેક લોકો આપણા સમાજ મા જોવા મળે છે તેના જીવન મા મુસીબતો નો સામનો કરતા હોય છે. તો કેટલાક એવા લોકો પણ મળતા હોય છે કે, તે લોકો શરીરે તંદુરસ્ત હોવા છતાં પણ કઈ કામ ધંધો કરતા હોતા નથી. એવા લોકો માટે અ એક ઉદાહરણ પૂરું પાડે છે. આપણે લોકો એ જીવન મા ક્યારેય મુસીબત થી ભાગવું ના જોઈએ. તેનો સામનો કરવો જોઈએ.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *