હોટ લુક સાથે ‘ઉર્ફી જાવેદે’ પોતાના ડ્રેસ માં હાથ નાખી એવી વસ્તુ કાઢી કે જોઈ ને તમારો પણ પરસેવો છૂટી જશે..જુઓ વિડીયો.
બોલીવુડની અભિનેત્રી ઉરફી જાવેદ પોતાના વિચિત્ર લુક, વિચિત્ર ડ્રેસ ને લઈને સોશિયલ મીડિયા પર લોકો નું ધ્યાન પોતાની તરફ ખેંચવાની કોશિશ કરતી હોય છે. ઉરફી જાવેદ એવા એવા લુકમાં આવે કે લોકો જોઈને હચમચી જતા હોય છે. ઉરફી જાવેદ ખાસ કરીને પોતાના કપડા અને પોતાની બોલ્ડનેસ ને કારણે લોકોના મોઢા પર છવાયેલી રહે છે. ક્યારેક શણ ના કોથળામાંથી બનાવેલા કપડાં પહેરે તો ક્યારેક રંગબેરંગ બે ફૂલો થી પોતાનું શરીર ઢાંકતી હોય છે.
એવામાં એક પછી એક વિડિયો ઉરફી જાવેદ ના સામે આવતા જ હોય છે. હાલ ઉરફી જાવેદ નો ફરી વિડિયો સામે આવ્યો છે. આ વિડીયો તો એવો છે કે જોઈને લોકો હચમચી ગયા છે. વીડિયોમાં જોવા મળે છે તેમ ઉરફી જાવેદ બ્લેક કલરના સ્ટ્રેપી વન પીસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. ઉરફી જાવેદ ના મોઢા ઉપર સુંદર રીતે મેકઅપ કરેલો છે. જે તેના લુકને અતિ બોલ્ડ બનાવે છે.
આ સાથે જ તેના વાળને પણ સ્ટાઇલિશ રીતે લુક આપેલો છે. એવામાં ઉર્ફી જાવેદ પત્રકારોની સામે પોતાના ફોટા ખેંચાવતી હોય છે. ત્યારે તેને એવી હરકત કરી કે લોકો અવનવી કમેન્ટો કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્ફી જાવેદ પોતાના ડ્રેસમાંથી કંઈક કાઢી રહી છે. અને પાછું મૂકી રહે છે. આવી હરકત તે બે વાર કરે છે. આ બધી હરકત કેમેરામાં કેદ થવા પામી હતી. પરંતુ ઉર્ફી જાવેદ એ પોતાના ડ્રેસમાંથી શું કાઢ્યું તે ફેન્સ હજુ સુધી પણ જાણી શક્યા નથી..જુઓ વિડીયો.
View this post on Instagram
લોકો આ વિડીયો જોઈને વિચિત્ર કમેન્ટો આપી રહ્યા છે. કોઈ કહે છે કે આવું જાહેર સ્થળ પર ના કરવું જોઈએ. કોઈને ઉરફી જાવેદ નો આ બોલ્ડ અને હોટ લુક ખૂબ જ પસંદ આવેલો છે. ફેન્સ આ વિડીયો જોઈને હચમચી ગયા છે. કેટલાક ફેન્સ નો તો પરસેવો પણ છૂટી ગયો છે. આમ ઉરફી જાવેદ પોતાના આવા લેટેસ્ટ લુક થી લોકો નું ધ્યાન પોતાના તરફ ખૂબ જ ખેંચતી હોય છે. આ વીડિયો જોઈને લોકો પણ દંગ રહી ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!